________________
૭૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
••• ૩૬૫
••• ૩૬૬
દુહા : રર શ્રેણિકનિ સુપરિકરી, કિમતેડાવઈ ભૂપ; પ્રસેનજીત રાજા તણું, રોગિં ફર્યું રવરૂપ
... ૩૬૪ અર્થ - મહારાજા પ્રસેનજિતે કઈ રીતે કુમારને જલ્દીથી યુક્તિપૂર્વક તેડાવ્યો તે સાંભળો. તેમના શરીરે ભયંકર રોગ થયો. તેમના શરીરનો વાન બદલાઈ ગયો.
.. ૩૬૪ ઢાળ : ૧૮ પરસ્પર મિલનની ખેવના એમ વિપરીત પૂરપતાં એ દેશી. રાગ અશાવરી સીધું. પ્રસેનજીત રાજા તણાઈ, અંગિં હુઈ વ્યાવ્યો રે; સાધ્યો રે નવિ દીસઈ, કહઈ વઈદડો એ તવ નરવર જંપઈ અમ્યું, શ્રેણિક નઈ તેડી જઈ રે; દિજઈ રે ભાર, રાજનો તેહનિ એ તવ શ્રેણિક નઈ તેડવા, ઘડીયા જોઅણ સાંઢયો રે; પલાણ્યો રે, પુરુષ ચઢી નઈ સંચરયો એ
••• ૩૬૭ દીધો લેખ શ્રેણિક તણઈ, મુખિ લાખઈ અવદાતો રે; તાતો રે તુમ નઈ તેડઈ ઉતાવલો એ ભંભો ભેરિ કરી તિહાં, મોકલતો તુમ તાતો રે; નાથે રે વજાવતા આવો અહી એ
... ૩૬૯ મોર નવાણું પીછાનો, લખ્યો ભાવ સુત જેહો રે; તેહો રે, વાંચિ નર તું સમજાવી એ પ્રવાહણિ પાટિઆં છઈ ઘણાં, પણિ પિથાણ જો ખસતો રે; ઘસતુ રે, કિમ ચાલઈ જલિ વાહણÇ એ તું પિથાણ જયો સહી, તુજથી ચાલઈ સૂત્રો રે; પુત્રો રે, તેણેિ આવે ઉતાવલો એ કલ્પવૃક્ષનું પાનડું, ઉડિઉં વાય વિશેષ રે; વિશેષ રે, જાસલ તિહાં સીતલ કરઈ એ હંસ રત્ન ગજ કેવડો, મણિ સુપુરુષનિ શંખ રે; અઢું બારે જાસઈ તિહાં ઋષિ પામસઈ એ કદાચિત ચંપક ગુણ વલી, ન લહિલે ભમરઈ કાલઈ રે નિહાલઈ રે ગુણ ન ગયા ચપક તણા એ
••• ૩૬૮
૩૭૦
.
به
لي
به
• ૩૭૪
••• ૩૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org