________________
૬૩
••• ૨૮૩
... ૨૮૪
૨૮૫
... ૨૮૬
••• ૨૮૭
•
૨૮૮
૨૮૯
કુમર કહઈ સુણિ સેઠ રે, રત્ન દેઉં તુઝ; જઈ કરિ કુમરી દેખતી એ. આપઈ વર જવ રાય રે, નવિ લેયો કસ્યુ; કુમરી ડોહલો પૂરયો એ. રત્ન નવણનું નીરે, વાણીગ લેઈ કરી; રાજ સભામાં આવી છે. કિહાં કુમરી રાય રે, તેડો અઇહાં સરી; કીજઈ નયણે દેખતી એ. દીજઈ માનવ બહુ રાય રે, આસણ આપતો; વચનિ બહુ સંતોષતો એ. તેડી પુત્રી તામ રે, નામ સુલોચના; રૂપિ સુરની સુંદરી એ. લેઈ સેઠ તિહાં નીર રે, લોચન છાંટતો; હોય નયણ બે નિરમલાં એ. હરખઈ નરપતિ તામ રે, માગિ વાણિગ બહુ જે માગઈ તે દેઉં સહુ એ. વણિગ કહઈ સુણિ રાય રે, ડોહલો અમ કુમરી; કેહિતાં લજા ઉપજઈ એ. નૃપ કહઈ મુંકી લાજ રે, કાજ કહો સહી; વિષમ કાજ કરવું સહી એ. વરતાવીય અમારિ રે, પુત્રી ગજ ચડઈ; તુમ બેઠી પુઠિ સહી એ. . નૃપ કહઈ થોડું કાજ રે, ચિંતા તુમ કસી; જંત જીવાડયા થઈ ખુસી એ. તેડી સુનંદા તામ રે, ગજ ગંધિં ધરી; આપ સુતા પુષ્ઠિ કરી એ. નરપતિ ચઢી પુહિં રે, ભંભા વાજતિ; જઈ જિન મંદિર જુહારીયા એ. પૂજી જિનવર પાય, પુત્રી તવ વલી; સકલ મનોરથ તસ ફિલઈ એ.
•.. ૨૯૦
••• ૨૯૧
••• ૨૯૨.
• ૨૯૩
• ૨૯૪
•• ૨૯૫
••• ૨૯૬
••. ૨૯૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org