SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” રહ ••• ૩૦૦ ••• ૩૦૨ ... ૩૦૩ ... ૩૦૪ હરખ્યો સાહિ શ્રેણિક રે, તામ સુત નંદા રે; સુલોચના સહીઅર કરી રે દીઈ સાધનિ દાન રે, જિન પૂજા કરઈ; નવપદ હઈડામાં ધરઈ એ કરિઉં ધૃતનું લહેણ રે, ચીવર બહુ દીઈ; શુભ ધ્યાનિ નારી રમઈ એ એક દિન શ્રેણિક રાય રે, બેઠો માલઈ; નારી પ્રીતિ નૃપ એમ કહઈ એ હોસઈ તાહરઈ પુત્ર રે, નામ ધરૂં તદા; અભયકુમાર હુઉ રૂડો એ પુછઈ પ્રેમિં તામ રે, કહો કંતા મુઝ; વાસ તુમારો કિહાં વલી એ નગર રાજગ્રહી જ્યાંહિ રે, હું તસ ગોપાલ; ધોલે ટોડે હું રહું રે સુણી વચન તિહાં નારિ, મન હરખાઈ ઘણું; મન રંજઈ ભરતારનું એ સુખિં રહઈ શ્રેણિક કરે, ત્રષભ કહઈ સુણો; પ્રસેનજીત તણી કથાય . ૩૦૬ અર્થ - રાજકુંવરી સુલોચનાના સુંદર, વિશાળ નયનો છે પરંતુ તે જોઈ શકતી નથી.(રાજાને તેની ખૂબ ચિંતા થાય છે) રાજાને તે પ્રિય હોવાથી બધાજ તેની આજ્ઞા માને છે.” ... ૨૮૨ રાજકુમારે તરત જ કહ્યું, “શેઠજી ! રાજકુમારીની દૃષ્ટિ પાછી લાવવા હું તમને એક રત્ન આપું છું. તે રત્ન લઈ તમે રાજા પાસે જાવ.(સોનાના પ્યાલામાં પાણી ભરી તેમાં રનને ડુબાડજો, તે પાણી રાજકુમારીની આંખે ચોપડજો) તમે રાજકુમારીને દૃષ્ટિ આપો. ... ૨૮૩ રાજા જ્યારે ખુશ થઈ કોઈ બક્ષીસ આપે ત્યારે તેનલેતાં, તેના બદલામાં તમારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાની વાત કરજો.” ... ૨૮૪ શેઠ રન નવાણનું નીર લઈને રાજ્યસભામાં આવ્યા.(રાજાએ શેઠનું સ્વાગત કર્યું) . ૨૮૫ શેઠે કહ્યું, “રાજ! આપની પુત્રી સુલોચના ક્યાં છે? તેને અહીં લઈ આવો(પરમેશ્વરની કૃપાથી) તેને આજે દષ્ટિ મળશે.” .. ૨૮૬ રાજાએ શેઠને ખૂબ સન્માનપૂર્વક ગાદી પર બેસાડ્યા. રાજા શેઠ સાથે આત્મિયતાપૂર્વક વાતો કરવા લાગ્યા. શેઠે રાજાને સંતોષકારક વચનો કહ્યાં. •••૨૮૭ •.. ૩૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy