________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
•• ૨૬૭
... ૨૬૮
ઋષભદાસ કહે છે કે રાજાએ ધનાવાહ શેઠને નગરશ્રેષ્ઠીનું પદ પાછું આપ્યું.
... ર૬૪ દુહા : ૧૮ શ્રેણિક રાસ સુપરિ સુણો, મુંકિ ઊંઘ કથાય; કેદારો ગોડી કરી, સેઠ તણા ગુણ ગાય
... ર૬૫ અર્થ - હે ભવ્યજનો ! શ્રેણિક રાજાનો રાસ નીદ્રા અને વિકથા છોડી સારી રીતે સાંભળો. કેદારો અને ગોડી રાગમાં કવિ કાવ્ય રચી ધનાવાહ શેઠના ગુણગ્રામ ગાય છે.
... ર૬૫ ઢાળ : ૧૫ સુનંદાનો દોહદ
ચંદયાણિની એ દેશી. સેઠ ધનાવા નઈ સેઠી આપઈ, જસ મહિમા જગમાંહિ વ્યાપઈ; પૂરવ શત્રુ હુતા જેહો, આવી પાય નમ્યા નર તેહો
... ર૬૬ ગજ રથ ઘોડા બહુઅ અવાસો, પોહચાડઈ મન કેરી આસો; શ્રેણિક નામ ઠવ્યું ગોપાલો, સુખ વિલસઈ જિમ સુર સુકમાલો નારી સુનંદામ્યું બહુ નહો, જિમ રાઘવનિ સીત સનેહો; જિમ હરી રાધા કેરો પ્રેમ, મણિરથ નઈ મણિરેહા જેમો મૃગાવતી નીજ પતીની વાહલી, ઉમિયા વિણ ઈસ ન સકઈ ચાલી; તિમ શ્રેણિક સુનંદા સાથિં, તન મન સોપ્યું નારી હાર્થિ અનુકરમિં હોય આધાનો, નારી સુનંદા વાળો વાનો; ત્રીજઈ માસિ ડોહલો તે ધરતી, નિજ મનમાંહિ ચિંતા કરતી ધરી લાજ ન કહેવાય જ્યારઈ, નારી દુબલી હુઈ ત્યારઈ; મોહડઈ ફેફરિ પીલી અંગિં, રૂપ ગયું હુઈ કાલઈ રંગ એક દિન કુમારી દીઠી નારી, કવણ દુખિ હુઈ એમ બિચ્ચારી; આખડતી પડતી હીંડતી, ઘણો સાસ મોઢઈ નાંખતી મરવા સરખી દીઠી જામો, મનિ ઉચાટ થયો નૃપ તામો; સાસૂ નઈ પૂછઈ ભૂપાલો, કાં દીસઈ એહવી વિકરાલો સાસુ કહઈ નવિ સમઝું મરમો, ગર્ભ દોષ કે પૂરવ કરો; કે ડોહલો કુમરી મનિ હોયો, હું નવિ જાણું તે પણિ સોયો કહઈ શ્રેણિક પૂછયો આજો, લાજિં વણસઈ સઘલાં કાજો; કુમરી પાસિં ગઈ તવ માતો, કુણ ચિંતા કહઈ મહારી જાતો ભણઈ સુનંદા મારી માતો, એ ડોહલાની મોટી વાતો; સિબકાંઈ બેઠી નૃપ ઘેહો, મુઝ સાથિં આવઈ વલી તેહો
•.. ૨૭૬
••• ૨૬૯
•.. ર૭૦
.. ૨૭૧
... ૨૭૨
• ૨૭૩
•.. ૨૭૪
... ૨૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org