________________
૫૮
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
ઢાળ : ૧૪ તેજંતુરીની બહુમૂલ્યતા સુણિ નીજ સુરુપ ચીત લાવિઉં એ દેશી. રાગ : દેશાખ. આવ્યો નાયક સેઠ નઈ, હાટિ જિ વારંઈ, દીઠી તેજનતુરી સબલ તિવારઈ; વાર વાર નમતો સબલ નર રીઝયો, લેઈ કનક કૂલિં નૃપત્નિ જ પૂજ્યો સુનો શ્રેણિક રાસ... આંચલી
૨૫૫ સુ.
૨૫૮ સુ.
બેઠો નાયક તિહાં તે સબલ હરખી, બોલ્યો સારથ કુમરનું રૂપ તે નિરખી; સ્વામિં તુમ દીઠા છોહ ક્યાંહિં, મગધ દેસ રાજગ્રહી નગરમાંહિં ખીજ્યો શ્રેણિક આંખી તે કરઈ કરડી, સિઉ બોલો જો સર્વ તું જાય ભરડી; અણસમઝિઉં વચન કહઈ, કિમ મુહનિં, ઉઠિ તેજનતુરી નહી દેઉં તુહિનં... ૨૫૬ સુ. તુમ્યો હજી વાત કરસ્યો નગર માહિ, પ્રસેનજિત રાજા બેઠો છય જ્યાંહિ; ઉઠો નાયક જાઉ રાઉલા વાટિં, મમ બેસયો ખિણ એક અમ હાિ શ્રુક સંબોધન નાયક કહઈ ઈમ, હવઈ વાત કરેવા મુઝ સાત નીમ; લીઉં દ્રવ્યનઈ વસ્તુ મુઝહી આલો, અણસમઝિઉં બોલ્યો હું અઠાલો કહઈ કુંમર મણ એક તે સોવન દીજઈ, તેજનતુરી ગદીઆણો એક તે લીજઈ; એ વસ્ત્ર પામઈ મહા ભાયગદારો, ત્રાંબું ગાલીઈ આપણ એક ભારો એક ચાપટી તેજનતુરીઅ ધરિઅ, સાઠતોલું અ સોવન તેય કરી ઈ; ન જાણો તુમે નાયક એ માંહિ, બહુ દેસ ઢુંઢઈ ન લહીઈ જ ક્યાંહિ તવ નાયક કુમરના પ્રણામઈ જ પાય, પરમેશ્વર સાખિ છઈ એણઈ ઠાય; આણઈ રત્ન રૂરૂં વલી સોવન સારો, કરઈ નાયક કુમર આગલિ અંબારો... ૨૬૧ સુ. ચંદન મોતી વસ્ત પરવાલી લીજઈ, તેહની તેજનતુરી મુઝ દીજઈ; આણ્યા પોઠીઆ અગર કપૂર સારો, કરયા સેઠનઈ બારિ તે અંબારો અતિ ન્યાયનીર્તિ કરી કુમર લેતો, તેજનતુરી નાયક નઈ જ દેતો;
૨૫૯ સુ
૨૬૦ સુ.
ગયો નાયક રાયનઈ પાસિં ત્યારઈ, તાહરા નગરમાં વસ્ત મલી જ મહારઈ... ૨૬૩ સુ. તાહરા નગરનું મંડણસેઠ એહો, કરી મંત્રીય થાપીઈ પુરુષ તેહો;
--
અસ્સું કહી વણજારો વેગિ ચાલઈ, કહઈ ૠષભ સેઠિઅ વણિગ આલઈ... ૨૬૪ સુ. અર્થ : સાર્થવાહ જ્યારે શેઠની પેઢીએ આવ્યો ત્યારે તેણે તેજંતૂરીનો મોટો ઢગલો જોયો. સાર્થવાહ અત્યંત ખુશ થયો. તે વારંવાર પ્રણામ કરવા લાગ્યો. ‘પોતાનું કાર્ય પૂર્ણ થશે', તેવું જાણી સાર્થવાહે રાજાને સુવર્ણ પુષ્પોથી વધાવ્યા. (રાજાની સંમતિથી વ્યાપાર થઈ શકે)
...૨૫૪
Jain Education International
...
...
...
...
૨૫૩
૨૫૭ સુ.
૨૬૨ ૩.
સાર્થવાહ અત્યંત હરખતો પેઢીમાં બેઠો. તેણે રાજકુમાર શ્રેણિક તરફ દૃષ્ટિ કરી. રાજકુમારનો ચહેરો કંઈક પરિચિત જણાયો. તેણે તરત જ કહ્યું,‘‘કુમાર ! મેં તમને ક્યાંક જોયો છે. સંભવ છે કે તમે મગધ
For Personal & Private Use Only
www.jainelibrary.org