________________
નાયક નૃપનઈ મલ્યો આવી, કરી ભેટિ અનેક રે; નગર તાહરઈ તેજનતુરી, મલઈ તો રાજ વિશેક રે નૃષિં મંત્રી તણંઈ પુછિઉં તેજનતુરી કાંહિ રે; સોય કહઈ નવિ લહું રાજા, પડો વજાવું આંહિ રે પડો ફેરવઈ તામ રાજા, તેજનતુરી દેહ રે; નગરસેઠી તામ આપું, જસ ઘણાં વાધેહ રે અસ્યો પડહો સુણ્યો શ્રવણે, બોલ્યો શ્રેણિક રાય રે; નગરસેઠી તુમ અપાવું, ઉઠો ધનાવા સાહ રે પડો બજાવઈ સેઠિ પાસિં, કરઈ લોક સહુ હાશ રે; ગહેલો થયો ગુણ હિણ વાણિક, મલઈ ધૂલિ એ પાશ રે રાય તણઈ મનેિં વસ્યું કોતિગ, તેડાવ્યો તેણી વાર રે; વણિક કહઈ યામાતા માહર, કરો કાંઈ તેણી વાર રે રાજ મોહન રત્ન લેઈ, બાંધિઉં સેઠ નઈ સીશ રે; રાજસભામાં ગયા બેહુઈ, મોહત બહુ ઈશ રે સીસ નામી સેઠ પુછઈ, કવણ પડો વાજેહ રે; રાય કહઈ દેઉં તામ સેઠી, તેજનતુરી દેહ રે સકલ વસ્તુ થઈ નાયક પાસિં, તેજનતુરી નહી રે; નવિ મલઈ તો જાય આઘો, સોભા રહઈ કિમ આહી રે તે માટિ માંડવી મુહ લિં, જઈ બેસો તુમ્યો સાહિ રે; સકલ વસ્ત સોઝીઅ લાવો, તેજતુરી એણઈ ઠાહિ રે રત્ન પ્રભાવિ થયો નૃપ વશ, સેઠ કહઈ સુણિં રાય રે; જે જોઈ તે દેઉં એહનઈ, વધઈ તુમ મહિમાય રે સેટિં સારથવાહ તેડયો, માગો ચાહીઈ જેહ રે; નાયક કહઈ મુઝ તેજન તુરી, હોય તો આણી દેહ રે કુમર સેઠિ સાર્થિ નાયક, આવઈ હાટિં તેહ રે;
Jain Education International
...
For Personal & Private Use Only
૨૩૮ ૩.
૨૩૯ સુ.
... ૨૪૦ સુ.
૨૪૧ સુ.
૨૪૨ ૩.
... ૨૪૩ સુ.
૨૪૪ ૩.
... ૨૪૫ સુ.
૨૪૬ સુ
૨૪૭ સુ
૨૪૮ સુ.
.. ૨૪૯ સુ.
સાંગણ સુત કહઈ તેજનતુરી, કિમ નાયક નઈ દેહ રે ૨૫૦ સુ. અર્થ :- હે બંધુઓ ! કવિ રાસ ગાય છે, તે તમે ઉમંગથી સાંભળો. ધનાવાહ શેઠે રાજકુમાર શ્રેણિકના પ્રયાસથી બજારના ચોકમાં રહેલી હાટ પર બેસી ખૂબ વ્યાપાર કર્યો.
...૨૩૪
એક દિવસ નગરમાં રાજા દ્વારા એક ઢંઢેરો પીટાયો. આ નગરમાં શ્રુક સંબોધન(અથવા દેવનંદી) નામનો એક મોટો વ્યાપારી આવ્યો હતો, જે અનેક કિંમતી વસ્તુઓ લાવ્યો હતો.
૨૩૫
૫૫
www.jainelibrary.org