________________
૫૦
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
તવ બોલ્યો શ્રેણિક રાય, કસી આંસ્યા આભની છાંય; કસ્યો નદી તીરનો વાસો, કસી પરદેસીની આસો સહારી નાતિ ન જાણો નામો, સુતા દીધાનો કુણ ઠામો; નીતિ શાસ્ત્રિ ભાષિંઉ એહો, ષટ ઠામિ ન દીજઈ ધેહો દરિદ્રી મુરીખ અસુરો, તિહાં સુખ ન પામઈ ભૂરો; જિ મોક્ષ તણો અભિલાષી, તિહાં પુત્રી ન દેવી ભાખી વરસ કન્યા થકી તું જોયો, ઉત્કૃષ્ટાં ત્રગણાં હોયો; વર ગરઢો નાવઈ કામ્યો, તજો દૂરિ વસંતો ગામ્યો કહઈ કુમર હું તો પરદેસી, કિમ પુત્રી દેવું કરેસી; નીત શાસ્ત્રિ કહિઉ છઈ એહો, સુણિ સેઠ કહું તુમ તેહો જેહનું કુલ ઉત્તમ હોય, નર રિદ્ધિ પૂરો સોય; જેહનો હોય ભલો આચરો, રોગ અંગિં નહી લગારો વરત રણપણું જોઈ જઈ, વિદ્યાવંત નઈ કન્યા દીજઈ; જેહ નઈ સિરિ હોય નાથો, તિહાં દીજઈ કુમરી હાથો કિમ પરણાવીશ નીજ જાતો, મુઝ મસ્તકિ કુણ છઈ નાથો; સેઠ કહઈ સીદ કરઈ જ બાપો, ઉત્તમ નરનિં દઈ આપો જો માનીશ પરણવું ધેય, તો ભોજન કાલિ કરેય; આજ લગન ભલું છઈ સારો, તુમ માનો એહ કુમારો નવિ માનઈ પરણેવું જિ વારઈ, બોલી કુમરી લજ્જા તજી તિ વારઈ; મિં જાણી તુમારી જાત્યો, ઢાંકી ન રહઈ ચાંદણી રાત્યો કિમ ઢાંક્યો રહઈ સુર તરી, લછી ઢાંકી ન રહઈ દુખ હરણિ; મિં ઉલખિયું નરનુ સારો, આણઈ ભવિ તો તું ભરતારો નવિ પરણો તો સંયમ લેવું, માયા મૂકી નઈ કરિ પરણેવું; બોલ્યો રાય સુણો રે નારી, હું પરદેસી વ્યાપારી મુઝ પરિણ કવણ ગતિ તાહરી, કાંઈ ચિતનિ આપ બિચારી; તું વિર કો આહાંનો વાસી, પરદેસી જાસઈ નાહસી કહઈ કુમરી સુણિ રે સુજાણો, રત્ન એક કશા બહુ પાહણો; થોડું ઈ કંચન સારો, સ્યું કીજઈ લોઢું ભારો ચંદનનો કટકો સારો, સ્યું કીજઈ ઈધણ ભારો; સુપુરુ સ્યું મલઈ લગારો, તવ સફલ હોય અવતારો
For Personal & Private Use Only
... ૨૦૭
૨૦૮
... ૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
... ૨૧૩
*. ૨૧૪
... ૨૧૫
૨૧૬
... ૨૧૭
૨૧૮
૨૧૯
૨૨૦
... 222
www.jainelibrary.org