________________
પ00
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
... ૯૧૦
•.. ૯૧૧
••• ૯૧૨
•. ૯૧૩
વીરને પાશું મજાઈ સપૂતો, તે કપટી છે અતી અદભૂતો; એમ કદી પરલોગે જાય, ગામ ગરાસ રોહણીઉ ખાય.
•.. ૯૦૭ પછે સુભટે કીધો જ વિચારો, જઈ વનવીઉં અભયકુમારો; બુધિ કસીજ તુ મારી ગવાઈ, મુઆ ચોરના સુત ધન ખાઈ.
.. ૯૦૮ ટાલ્યો ગરાસ રોહણનો જ્યારઈ, નવ નવ રુપ કરતો ત્યારઈ; ચોરી કરઈ નર લખમી કાજો, અભયકુમાર નિ આણ્યો વાજો. ... ૯૦૯ ચોરી કરીનઈ વલીઉં જયારેં, દીઠા વીર જિનેસર ત્યારેં; કરેં વ્યાખ્યાન જિનેસર ગાનિ, રોહણ આંગુલી ઘાલે કાને. ધસમસતો ચાલ્યો નર જ્યારેં, પગ કાંટો લાંગો તને ત્યારંઈ; કંટીક કાઢયો જેણી વારો, વીર વચન સુણીઆ તવ સારો. દેવ ગાથાનો અરથજ ધજારી, ધરિ આવ્યો નર સોય વીચારી; રોહણ સેઠિ કરયો રુપ અપારો, જમવા તેડઈ અભયકુમારો. ચંદ્રહાસ મદિરા તસ પાઈ, જિમતા દેહડી પરવશ થાઈ; સૂતા ઢોલીઈ રોહણી જ્યારે, રચીલું સુર ઘર સુંદર ત્યારે. નારિ સુંદર ચિહું ગમ ચારો, ચામર વીજે અતીહિં ઉદારો; રોહણીઉં જાયો જેણી વારો, તવ તે કરતી જય જય કારો. કુણ પુર્વે આવ્યા તમ્યો આહિ, સુરના સુખ અનંતા પ્રાહ;
ચોર રોહણીઉં વિચારઈ ત્યાંહિ, નહી દેવી બલ દીસઈ આહી. ... ૯૧૫ અર્થ:- રાજગૃહીના પર્વતોની ગુફાઓમાં મગધનો નામચીન રીઢો ચોર લોહખુરો રહેતો હતો. લોહખુરાના પુત્રનું નામ 'રોહિણેય હતું. કાળક્રમે રોહિણેયના પિતા મરણ પથારીએ પડયા. તેમણે પોતાના પુત્રને અંતિમ શિખામણ આપવા પાસે બોલાવતાં કહ્યું, “પુત્ર!આખા કુટુંબનું ધ્યાન રાખજે.
...૯૦૬ બેટા! મહાવીર સ્વામી પાસે જઈ તેમનો ઉપદેશ કદી ન સાંભળજે કારણકે તે અત્યંત, અદ્ભુત કપટી છે.' આ પ્રમાણે કહી લોહખુરો મૃત્યુ પામ્યો. પિતા તરફથી વારસામાં મળેલો ગામોનો ગરાસ, (જે શ્રેણિક રાજાએ લોહખુરાચારને આપ્યો હતો.) તે રૌહિણેય ખાવા લાગ્યા.
...૯૦૭ ' લોહખુરાના મૃત્યુ પછી એક દિવસ એક સુભટે જઈ અભયકુમારને વિનંતી કરતાં કહ્યું, “મહામંત્રી ! શું તમારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે? મૃત્યુ પામેલા ચોરનો પુત્ર પણ શું ગરાસ ભોગવ્યા કરે? (આપણે આ ગરાસ તેની પાસેથી પાછો લઈ લેવો જોઈએ.)''
..૯૦૮ અભયકુમારે (સુભેટોના કહેવાથી લોહખુરાચોરને જીવન જીવવા માટે) આપેલો ગરસ પાછો લઈ લીધો. ત્યારે રોહિણેય, માતા રોહિણીના કહેવાથી વેશ પરિવર્તન કરી આજીવિકા માટે નિત્ય નગરમાં આવી (૧) રૌહિણેય ચરિત્ર ત્રિ.શ. પુ.ચ. પર્વ - ૧૦, સર્ગ - ૧૧, પૃ. ૧૮૯થી ૧૯૪
... ૯૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org