________________
૪૮૫
... ૮૩૦
આપી બદલાવી લીધા. ધના શ્રેષ્ઠીને ત્યાં પુત્ર જન્મની ખુશીલીમાં હવેલીમાં તોરણો બંધાયા. શેઠે ખૂબ ધામધૂમપૂર્વક મોટો મહોત્સવ ૨ર્યો.
...૮૨૫ શેઠે તે પુત્રનું નામ મેતાર્યકુમાર રાખ્યું. સર્વ પ્રકારના સુખો ભોગવતો મેતાર્યકુમાર યૌવન વયમાં પ્રવેશ્યો. ત્યારે સ્વપ્નમાં આવીદેવે કુમારને કહ્યું, “કુમાર!તમે પ્રવજ્યા અંગીકાર કરો.” ...૮૨૬
ચોપાઈઃ ૧૭ દિવ્ય બોકડો ઃ મેતાર્યકુમાર મુનિ બન્યા દિખ્યાનલી વિચરતે આપ,કન્યા આઠ પરણાર્વે બાપ; વરઘોડે વર ચઢીઉં તને, આવ્યો દેવતા વેગે તમેં.
• ૮૨૭ મેતારજનો ઢેઢ પીતાય, તેના દિલમાં પરગટ થાય; તે ધૂણઈ નહીં માહરે પુત્ર, પરણાવ તે ઉછવ અદભૂત.
... ૮૨૮ ચાંડાલી કહે દુખ મમ કરો, મેતારય તારો દીકરો; ઢેઢઈ બૂધો હાર્થિ કરયો, મારયો સોઢે સુત હાર્થિ ધરાયો. ... ૮૨૯ આયા વાણીયા સઘલા ત્યાં હિં, સૂતનેં ઘાલ્યો દુરગંધમાંહિં; રાતિ દેવતા આવ્યો વહી, ઉછુ હોઈ તો માંગો સહી. પૂરવ મીત્ર સુર જાણ્યો જિસે, દૂરગંધથી કાઢો કહે તિસે; સૂર કહે દીક્ષા લઉં જોય, એ દૂરગંધથી કાઢું તોય. એકદા નારી સુખ દેખાડ, મુઝને દીક્ષા પછે પમાડ; ત્યારે દેવ આપઈ બોકડો, રત્ન ઝરઈ ગુણ એ જગિ વડો. લઈ રત્ન શ્રેણીક કે જાય, ભાખી બોકડા તણી કથાય; માંગ્યો બોકડો બાંધ્યો બારિ, મુંકઈ દુરગંધ તેણઈ ઠારિ. આપ્યો બોકડો તેણે ઠાય, અત્યજનેં પૂછે તવ રાય; લાર્વે ભેટિ કુંણ કારણ અહી, ત્યારેં અંતજ બોલ્યો તહી. તુમ પુત્રી મુઝ સૂતને દીઉં, સુણતા રાજા બહુ ખીજીઉં; હાણો સરવર્તે કસ્યો વીચાર, બુધિવંત બોલ્યો અભયકુમાર. એહને કો એક દેવતા આપંઈ, કરી પરીખ્યા હણનું પછે; તેડયો ઢેઢ મેં પૂત્રી તામ, રાય તણા કીજે તુમ કામ. વૈભારગીરિ બાધો પાય, સોવન ગઢ રાજાનિ કાય; કોસીસે સુત દેસે ધીર, આણે ખીર સમુદ્રનું નીર. સનાન સોય તિહાં બેઠો કરે, છત્ર રાયનું સિર પર ધરઈ; તો મુઝ બેટી દીજે સહી, ઢેઢઈ કહ્યો બેટાને જઈ.
... ૮૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org