________________
૪૮૬
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’
મેતારજ સુ૨નેં કહૈ જિસે, સરવ કામ કરયો તિહાં તસૈ; હરખ્યો રાજા બેટી દેહ, પહલી આઠ તીહઈ પરણેહ. પછે દેવ કહૈલ્યો દીખ્યાય, કહૈ થોડા દીન રહો સુર રાય; કરી અવધ્ય ગયા વરસ બાર, કહૈ સુર લ્યો હવે સંયમ ભાર. મેતારજ ઉઠયો જેણીવાર, સ્ત્રી કહે દ્યો અમનેં વરસ બાર; ધરી દયાનિં સુર તે ગયો, બારે વરસે પરગટ થયો. લે મેતારજ તું દીખ્યાય, તવ ના૨ીસ્યું ઉભો થાય; વીર હાર્થિં લેં સંયમ ભાર, તપ કરીઆ નર કરે અપાર. માસખમણ પારણ દીન જિતેં, સોનીનેં ધરિ પહોતો તિસે; શ્રેણીક સાથીઆ કાજઈ સોય, એકસો આઠ ઘડયા જવ જોય. તડકે મુંકી ઘરમાં ગયો, કરોંચ પંખીઉં ચણી નંઈ રહ્યો; સોની કહૈ લીધા રીષીરાય, સાધ ન બોલે ધરી દયાય. મારયો વાઘરિ વીંટયો સીસ, ષમા ધરી નાંણી તેણે રીસ; નવ પૂરવ ઘર પાંમ્યો રીધિ, અંતગડ કેવલી પાંમ્યો સીધ. ઈણે અવસર કાઠીનો ભાર, મસ્તગથી નાખ્યો નીરધાર; કોરેંચ પંખીઉ બીહનો જિતેં, સોનાના જવ વમીઉ અસેં. દેખી સોની મનમાહા ડસ્યો, અહો અનરથ ઘણો મેં કરયો; રાય જમાઈ મોટો જતી, રાજદંડ હોર્સે મુઝ અતી. ઉગરવાનો કીધો ઉપાય, કુટુંબ સહીત લીઈ દીખ્યાય; અભયકુમારિ વારયો રાય, હુઉં સાધતો કસ્યો કષાય.
... ૮૪૮
અર્થ : - ધના શ્રેષ્ઠીને પુત્ર પ્રત્યે અત્યંત મોહ હતો તેથી તેમણે પુત્રની દીક્ષાની વાતને ન ગણકારતાં કહ્યું, ‘વત્સ ! તું દીક્ષા ન લઈશ. તું અમારી પાસે જ રહે’' પિતાએ તેને સંસારમાં રોકવા આઠ સ્વરૂપવાન અને ગુણવાન કન્યાઓ સાથે લગ્ન કરાવવાનો વિચાર કર્યો. જેવા તે વરઘોડે ચડચો તેવો જ એક દેવ ત્યાં ઝડપથી આવ્યો.
તું
...૮૨૭
Jain Education International
... ૮૩૯
For Personal & Private Use Only
૮૪૦
... ૮૪૧
...
૮૪૨
...૮૪૩
...૮૪૪
... ૮૪૫
... ૮૪૬
આ દેવે મેતાર્યકુમારના અસલી પિતાના શરીરમાં પ્રવેશ કર્યો. દેવના પ્રવેશવાથી(ચાંડલ) અંત્યજ ધૂણવા લાગ્યો. તેણે નિસાસો નાખી દુ:ખી થતાં કહ્યું, ‘‘મારે કોઈ પુત્ર નથી તેથી હું તેનો અદભુત ઉત્સવ કરી ઠાઠમાઠપૂર્વક પરણાવીશ.’’
...૮૨૮
ત્યારે ચાંડલિનીએ કહ્યું, “હે સ્વામી! તમે આમ નિસાસો નાખી દુઃખી ન થાવ. મેતાર્ય કુમાર તમારો જ પુત્ર છે.’’ ચાંડલે એક લાકડાનો દંડો હાથમાં પકડયો. તેણે પત્નીને બરડે દંડાથી પ્રહાર કર્યો અને પુત્રને પોતાના કુળની કન્યાઓ પરણાવવાનું કહી પોતાના ઘરે લઈ ગયો.
...૮૨૯
... ૮૪૭
www.jainelibrary.org