________________
નવયૌવન નઈ નારિ કુંયારી, બોલઈ વચન સાસરોજી; શ્રેણિક રાય નઈ દેખી હરખાય, મલીઉ ભરથારોજી જો ઉઠી નર કર ગ્રહઈ માહરો, તો મન ગમતું થાયજી; તનનો તાપ મુઝતો ઉહલાય, જો મુઝ કંઠ વિલાપજી સુંની બરડી નારી દેખી, ગલઈ પુરુષની દાઢિજી; આ તું નર સાહમું નવિ જોઈ, અછઈ નપુંસક ગાઢોજી સરીખું રૂપ કલા પણિ સરખી, વઈ સરખી અમ દાયોજી; ઉઠે કુંવર પરણી રહઈ વનમાં, આલિં ભવ કાં ખોયોજી નહી પરણઈ નહી દેઉં જાવા, અમ વિદ્યા વિકરાલીજી; મયણા દહયો જિમ રુઠઈ ઈસિં, તિમ તુમ નાખું બાલીજી નયણા વિકાસ કરી જુઈ રાજા, કહઈ રે કુણ તું નારીજી; હું વનચર રાજાની બેટી, અછઈ પાલિ અમ્હારીજી વિદ્યા કોડિ પિતાÄિ પાસિં, તે તુઝનઈ સહુ આપઈજી; રાજ સહિત પુત્રી તુઝ દેસઈ, તુમ નઈ નૃપ કરી થાયેજી ના ન કહીશ પરણે મુઝ નઈ, ખીજઈ પિતા તવ મહારોજી; એ વિકસ્યો તુમનિં દૂખદાઈ, જીવ હણો સઈ તાહરોજી સર્વ ઉષધી વનની જાણીઈ, વિરખ છેદ કરઈ યારજી; તિ વારઈ કર નરના છેદાય, વિદ્યા અસીઅ અમરાઈજી પશુ કરું માનવ નઈ ફેડી, તરીઅ સાયર તીરોજી; સાપ સીહનઈ હાથે ઝાલુ, નાસઈ શક્તિની વીરોજી વલી ભિલડી ભય દેખાડઈ, કે વરવું કે નાથોજી; હવડાં મુઝ પ્રાક્રમ દેખાડું, જો તું આઘો જાયોજી અજગર ગજ આકસિ ભમાડું, એક અગિનીથી રંકોઈ સો જોઅણ અટવી છઈ મહારી, કિમ જાઈસિ થઈ વેંકોજી શ્રેણિક રાય વિચારઈ મનમાં, કોઈક વ્યંતરી નારયોજી; ભીલી જાતિ આચારી મેલી, નાણું તે મુઝ બારયોજી આગિં સ્વાન જિમાડિયા માટી, તાતિ ભૂંડીઉં કિધોજી; ઋષભ કહઈ જો ભીલ પરણઈ, વંસિં અગનિ જ દીધોજી અર્થ : ભીલકન્યા આ અરણ્યમાં રહેતી હતી. મૃગ જેવી ઝીણી ઝીણી આંખો હતી. તેની કેડ અત્યંત પાતળી હતી. તેની છાતી પર બે ઉન્નત ભરાવદાર સ્તન હતા. તેના હોઠ પાતળા પરવાળા જેવા લાલ રંગના
૧૧૦ જો.
Jain Education International
For Personal & Private Use Only
૯૭ જો.
...
૯૮ જો.
૯૮ જો.
૧૦૦ જો.
૧૦૧ જો.
૧૦૨ જો.
૧૦૩ જો.
૧૦૪ જો.
. ૧૦૫ જો.
૧૦૬ જો.
૧૦૭ જો.
૧૦૮ જો.
૩૧
૧૦૯ જો.
www.jainelibrary.org