________________
૪૬૦
અર્થ
:
કવિ ઋષભદાસ કૃત
બુધિનીધાન કહૈ અભયકુમાર, રાણી સકલ પરિહઈ શિણગાર; સકલ સભામાં એકઠી કરી, બઈસો રાય તમ્યો મન ધરી. નયણોં નયણ મેલ્યો નર નારિ, લોચન વીશાલ રહે તેણે ઠારિ; અલગી કીજે તે સુંદરી, પછે બુધિ કહું હું ખરી. ભૂષિં મેલી સઘલી નારિ, દ્રીષ્ટવાદ કરે તીણે ઠારિ; ભરત બાહુબલની પરિ સોય, નયણ વીકાશ કરી સહૂ જોય. મેખોનમેખ હુંઈ સહૂ નરિ, ભૂપતિ મૂર્કિ એણિંઠારિ; અંતિ રાજા તિહા હારેહ, સીવાદેવી રાણી જે તેહ. અભયકુમાર જણાવી વાત, તેણઈ બુધિ દીધી જગ વીખ્યાત; ક્રુર તણી બલિ ભલેહ, રાત્રિં ભૂત નઈ બલી દીજંઈ. રાત્રિં સીઆલ રુપ ઈક છેહ, ઊભો ઘડનેં જે બત્રિસેહ; મારયા મુખમા હાર્થિ કરી, બલિં મુકઈ જ શવા સુંદરી. રાધા ક્રુર બલિ દેતી સહી, બલિં ભૂત ત્યારેં ગહી ગહી; થાસઈ સાંતિ ઉપદ્રવ ટલે, અસ્સું કહીને વ્યંતર વલે. દાનિં દેવ માનવ વશ થાય, દાન ઈ વાંકા લાગઈ પાય; દાનેં કષ્ટ ચાલી સહી જાય, દાને મોહોત દીંઈ નર રાય. દાનિ રંજ્યો વ્યંતર દેવ, મરગી સિંહા ટાલે તતખેવ; ટલ્યો ઉપદ્રવ હુઉં જયકાર, માંગો વર તુમ અભયકુમાર.
Jain Education International
‘શ્રી અભયકુમાર રાસ’
...૬૯૩
For Personal & Private Use Only
..૬૯૪
••• ૬૯૫
...૬૯૭
... ૭૦૧
રાજાએ તે વરદાન ભંડારમાં મૂક્યો. ત્યાં ઉજ્જયિની નગરીમાં મહામારી મરકીનો રોગ થયો. (પ્રતિદિન હજારો લોકોનું મૃત્યુ થતું) ચંડપ્રદ્યોતનરાજાએ પુનઃ અભયકુમારને ઉપાય પૂછયો. ‘‘આ મહામારી મરકીનો રોગ કઈ રીતે શાંત થશે ? તેનો કોઈ ઉપાય કહો.''
૬૯૨
અભયકુમારે ઉપાય બતાવતાં કહ્યું, ‘“હે રાજન્ ! સર્વ રાણીઓ પોતાના શરીરે સોળ શણગાર કરે. ત્યાર પછી તેમને સભામાં એકત્રિત કરો. મહારાજ ! દરેક રાણીને તમારી સામે બેસાડો.
૬૯૩
રાજસભામાં રાજા અને રાણી ઉન્મેશ નયને લોચન વિસ્તીર્ણ કરી જુએ. જે સ્ત્રીના લોચન બીડાઈ જાય તેને અલગ કરવામાં આવે. (વિભૂષિત થયેલી સર્વ રાણીઓમાં જે રાણી દ્રષ્ટિથી તમને જીતી લે તેનું નામ મને આપજો.) ત્યાર પછી હું સાચો ઉપાય કહીશ.'' .૬૯૪
૬૯૬
• ૬૯૮
...૬૯૯
...
...
૭૦૦
ચંડપ્રદ્યોતનરાજાએ સઘળી રાણીઓને પોતાને સામે બેસાડી. તેમની સાથે તેમની સાથે દૃષ્ટિથી વાદ (યુદ્ધ) કરવા લાગ્યા. ભરત અને બાહુબલિની જેમ બધા પોતાના નયનોને વિસ્તૃત ક૨ી એકબીજાને (અનિમેષ નજરે) જોવા લાગ્યા.
...૬૯૫
www.jainelibrary.org