SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ 2. ૩૪૦ .. ૩૪૧ • ૩૪૨ ••. ૩૪૩ ... ૩૪૪ • ૩૪૫ ... ૩૪૬ કીધુ છઠ તણો પચકાણ, ચીવર અંગ મિં ધોયા સુજાણ; લખું ચિત્ર મનિ મુંકી રોસ, આઠ પડો બંધ્યો મુખ કોસ વિના કુંચી નીર પવિત્ર, વિનય કરીને કાઢું ચીત્ર; છીંક બગાઈનેં ઉડકાર, બું ખૂન કરું ત્યાહ લગાર લખી ચિત્રને લાગો પાય, ખમો અવજ્ઞા હો જખરાય; તુઠો જખ્ય માંગો નર તમ્યો, મ હણિ ચીતારા માગ્યોં અમ્યો ઉત્તમ કરે પરમેં ઉપગાર, મુનીસુવ્રતનો ધ્યન અવતાર; સાઠિ જોઅણ જિન ચાલ્યો સહી, હય મુકાવ્યો ભરુઅચ જઈ પરકાજે હુઉં વરધમાન, ભુજંગ ડસંતા ખોયું ધ્યાન; શકોસલ નીજ તાતહ કાય, જેણે નીજ પ્રાણ કરયા તિહાં તાપ મેઘરથ રાજા પરતગ જોય, પરકાજૅ કાયા મેં સોય; સિંઘકુમાર આવ્યો પરકામ, ગજ ત્રોતો પાય રહ્યો નીજ ઠામ તિમ મેં રાજા સુણિ ગુણવંત, કહ્યો જખ્યને ઉગારો જંત; કૃપા કરો ચિતારા તણી, ખુશી થયો જખ્ય શ્રવણે સુણી એણે કીધું બીજુ માગ, દેખોં અંગ હું એમેં ભાગિ; આખો રુપ તેહનોં ચીતરું, વર આપઈ તો તુઠો ખરું આપ્યો વર હું આવ્યો વહી, રુપ લખ્યું રાણીનું સહી; વિણ અપરાધઈ મ કરો પ્રહાર, રાજા કરજ્યો દીરઘ વિચાર અણ વિચારયાં કરતાં કામ, સોય પૂરષ ઘટીઆ ગુણ ગ્રામ; ધીજ કરાવ્યો સીતારામ, અવગુણ બોલે આખોં ગામ અવધિ જ્ઞાન હવ આનંદ, નવિ માને ગૌતમ ગુણચંદ; વીર તણાઈ વચને તો સહી, મીછા દુક્કડ દેતો જઈ ચૂકો મહિપતિ શંખ નર નાથ, કલાવતીના કાણા હાથ; અમર કુમારિ મુંકી નારી, વાણિગ ચુકો તિણાઈ ઠારિ દવદંતી જવ મુંકી રાનિ, તિહાં નલ ચૂકો નિર્ચે માનિ; અણ વિચારયો તુમ મ કરે, સતાનીક બુધિ હઈડે ધરે કહતાં રોસ હુંઉં અતી ઘણો, પગ અંગુઠો કુબડી તણો; દેખાડ્યો ચીતરા તણાઈ, લિખ્યો રુપ મુખ રાજા ભણે લખ્યું રુપ સાચી કુબડી, પણિ નૃપની મુરખાઈ વડી; છેદાવ્યો અંગુઠો તાંહિ, ચીતારો કોપ્યો મનમાંહિ ••• ૩૪૭ ... ૩૪૮ ... ૩૪૯ ... ૩૫૦ •• ૩૫૧ •• ૩૫ર *. ૩૫૩ ... ૩૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy