________________
૩૯૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
... ૩૨૫
... ૩ર૬
... 8ર9
•૩૨૮
૨૨૯
•.. ૩૩૦
... ૩૩૧
એક દીન રાય સતાનીક જેહ, પુરી સભાને બેઠો તેહ; પૂછે દૂતને રાજા તહી, કહ્યું અલુણો દેખઈ અહી ચીત્રશાલ કાંતીપુરમાંહિ, અસી ન દેખોં તુમ ઘરમાંહિ; દીઠી પુફયુલ નૃપ બારિ, તસી કરાવો આણે હારિ તેડયા ચિતારા તિહાં સહી, વેંચી ભાગ દીધા ગહગહી; પાચઈ રંગ તિહાં પરગટ કરઈ, ચિતારા ભીંતો ચિતરઈ હબસી રોમી યુગલ કરયા, બૈઠા દીસૈ રોમેં ભરયાં; લખીઆં નરનારીનાં રુપ, પણીહારી જલ ભરતી કૂપ તહિં હાથી રથ પાયક કરયા, સીગણિં ભાથા તિરેં ભરયા, લખ્યાં રુપ રાઈ રાણી તણા, વાડી વાવ દીસે ઘણા વાઘ સિંઘ ચિત્રા ને હરણ, કરયા મહીષ તરુ કાલા વરણ; જોડા કસ્યા થુકવી શ્રુક તણાં, કીધા કૌતિક બીજા ઘણાં એક ચીતારાને વર અસ્યો, દેખી અંગ લીખે નર તસ્યો; દેખી અંગુઠાનોં રુપ, મૃગાવતીનું લિખ્યું સરુપ ટીપું સાલિ પડીઉં ઈસે, ચિતારો લેઈ ભુસ તિસે; પુનરપી બિંદુ પડીઉં શ્યામ, જાણી લાંછન કીધું તામ ચીત્રસાલ ચીતરતા ભણી, જોવા આવું નગરી ધણી; મૃગાવતી દેખીનેં ખસે, રુપ લખ્યું એ મંત્રી હસઈ સતાનીક નિરખતો ૫, લંછણ જોઈ ખીજ્યો ભૂપ; નરપતિ કહે મારો એહમેં, વડી વાત સૂઝે જેહને તવ ચિતારા સઘલા મલી, રાજાને વીનવીઉં વલી; સ્વામી એહને વર છે હાથિ, સુણી મારતા તેડવો નાથિ તવ ચિતારો કહઈ સુણિ ભૂપ, દેખી અંગુઠો લહ્યોં રુપ; મૃગાવતીનો દેખી અંગુષ્ટ, લખ્યું રુપ થયો જખ્ય તુષ્ટ દેવઈ વર આપ્યો મુઝ અછઈ, સાકેતપુરી નગરીને વિષઈ; સૂરપ્રીઅ જક્ષનો તિહાં ઠામ, ચીતારાનું ટાલે નામ કૌશંબીથી હું તિહાં ગયો, માસી મલવા મનિ ગહ ગયો; ચીઠી તિહાં મસીઆઈ તણી, આવી છે ચીતરવા ભણી તિeઈ ઠામે હું પહુંતો સહી, જસરાજ પ્રણમ્યો ગહગહી; વિધઈ ચિતરયો જખ્ય પ્રસાદ, મુનિપણે નહી વચનહ વાદ
... ૩૩૨
... ૩૩૩
••• ૩૩૪
••.. ૩૩૫
૩૩૬
••• ૩૩૭.
... ૩૩૮
... ૩૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org