________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
••• ૫ર ૫૦
••• પ૩ ૫૦
વાન ન લગઈ તેણી થાલીઈ, શ્રેણિક કોલીયા લેહ રે; થાલ બીજું વલી નાખતો, વાન તિહાં વલગે રે
.. ૪૯ ૫૦ અકેક કવલ લઈ થાલથી, લઈ પછ ઈહ નાખેહ રે; પ્રસેનજિત રાય જાણીઉઇ, રાય જોગિ છઈ એહ રે
. ૫૦ ૫૦ માંડ મોહડઈય વખોડીઉં, ભિખારીઆ શ્રેણિક રે; પુત્ર નવાણુંઅ તુમે ભલા, ધરી રવાનની બીક રે એક દિન મંદિર લગાડી, ભાખઈ ઈમ રાય રે; જેહ લુટાઈ નર તેહનું, લેઈ મંદિરે જાય રે પુત્ર ધાયા તેવ ઘર ભણી, લીઈ હાથી બોડી રે; અશ્વ વૃષભ રથ પાલખી, લીઈ કનકની કોડિ રે જઈ ભંભા ભેરીભલી, લીઈ શ્રેણિક રાય રે; રોગ જાય ષટ માસનો, નવો છ માસ ન થાય રે
. ૫૪ પુત્ર રાજ દરબારિ સઘલા મિલ્યા, પુછઈ તિહાં હ પિતાય રે; કોય ઘોડા કો પાલખી, ભંભા શ્રેણિક રે
... પપ ૫૦ માંડ શ્રેણિક વખોડિઉં, ભંભા ફૂંકતો ફિરિ રે; પુત્ર નવાણુઅ રિધિ ભલઈ, ઋષભ તે સુખી ધરિ રે
.. પ૬ પુત્ર અર્થ :- (મહારાજા પ્રસેનજિત સૂક્ષ્મ બુદ્ધિના ધણી હતા.) રાજ્યના ઉત્તરાધિકારીની નિમણૂક કરવા મહારાજાએ પોતાના પુત્રોની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેમણે પુત્રોને આમંત્રણ આપી બોલાવ્યા. રાજકુમારો એક જગ્યાએ એકઠાં થયા ત્યારે મહારાજાએ પરીક્ષા કરતાં કહ્યું.
... ૩૭. હે પુત્રો! મારું કાર્ય કરવા માટે તમે આ ઓરડામાં બેસો.” આ ઓરડામાં શુદ્ધ ઘીની બનાવેલી મીઠાઈનાં કરંડિયા અને પાણીનાં ભરેલાં ઝમતાં માટલાં ત્યાં મૂકાવ્યા હતા.
... ૩૮ રાજાએ કહ્યું, “હે પુત્રો! આ કરંડિયાનું ઢાંકણું ખોલ્યા વિના તમે મીઠાઈ ખાજો તેમજ ઘડાનું મોટું છોડડ્યા વિના શીતળ પાણી પીજો.” (રાજકુમારોને ખંડમાં બેસાડી રાજાએ દરવાજા બંધ કરાવ્યા.... ૩૯
સમય જતાં રાજકુમારોને ભૂખ લાગી. ખાવાનું સામે હોવા છતાં તેને છોડયા વિના ખાવું શી રીતે? કોઈ ઉપાય ન સૂઝક્યો, ત્યારે તેમણે રાજકુમાર શ્રેણિકને પૂછ્યું, “(આ કેવી મજાક છે? શું આરીતે ખાવું પીવું સંભવ છે?) ભાઈ ! કોઈ ઉપાય છે?'
... ૪૦ રાજકુમાર શ્રેણિકે ઉપાય બતાવતા બાંધવોને કહ્યું, “તમે જમીન પર એક વસ્ત્ર પાથરો. મીઠાઈના કરંડિયાને ખૂબ ઝડકો, પટકો, હલાવો, મીઠાઈનો ભૂક્કો થશે. વાંસના કરડિયામાંથી આ ભૂક્કો છિદ્ર વાટે ચારે બાજુથી બહાર આવશે તે ખાવાના ઉપયોગમાં લેજો. (૧) ઢાળ - ૧ની કથા ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૬, પૃ.૧૦૩-૧૦૪.
... ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org