________________
૨૧
પુત્ર બુદ્ધિશાળી છે? જે બુદ્ધિમાન, વિનીત અને પ્રજાપ્રિય હશે તે રાજ્યનું સંચાલન કરવાની યોગ્યતા ધરાવશે. રાજ્યની ધુરા તેવા પુત્રને સોંપી હું નિવૃત બનીશ.”
... ૩૬ ઉત્તરાધિકારીની ચકાસણી ઢાળ : ૧ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ મલ્હાર. ઘર તણોભાર સુત નઈદીઉં, કરઈ આપ પરીષ્યાય રે; કુમર મેલ્યા સવિ એકઠા, બોલ્યો બુધિ સ્યુ રાય રે
••• ૩૭ પુત્ર પરીક્ષા તિહાં નૃપ કરઈ... આંચલી. મહિરા કામ કરૂં કારણિ, બેસો ઉરડા માંહઈ રે; સુખડી કંડીઆ જલિ ભરી, મુંકઈ રાય વલી તિહાંય રે
•.. ૩૮ ૫૦ મમ છોડો કંડી ઢાંકણું, ખાયો સુખડી વીર રે; કુંભ મુખ પોર મ ખેસવો, પીઉ સીતલ નીર રે
૩૯ પુત્ર ભુખ લાગી તવ ઉઠીઆ, ખાધું કાંઈ નવિ જાય રે; સકલ શ્રેણિક નઈ પૂછતા, કસ્યો છે જ ઉપાય રે
••• ૪૦ ૫૦ બુધિ શ્રેણિક તિહાં આપતો, તલઈ પથરોચીર રે; સબલ ખંખેરયો કંડીઆ, ભૂકો વાવરો વીટુ રે
•.. ૪૧૫૦ મારતા પાટુઉ કંડીઈ, ધાંધાલઈ તિહાં ધીર રે; પેટ ભરી ખાઈ સુખડી, પણિ કિમ પીઈ નીર રે
... ૪૨૫૦ સાલુ તણીય પછેડીલ, વીંટઈ કુંભ નઈ તિહાં રે; જલ ભરયાં વસ્ત્ર લેઈ કરી, નીચોઈ મુખ માંહરે
૪૩ પુત્ર તાત ઉઘાડઈ ઉરડો, પૂછઈ ભૂખની વાત રે; સુત કરઈ શ્રેણિક ભ્રાતથી, સુખી સહુ અતિ થાત રે
.. ૪૪ ૫૦ માંડ શ્રેણિક વખોડિઉ, ખંખેરી કહ્યું ખાત રે; તુમ સુત આણ ન લોપતા, નવિ દૂહવતા તાત રે
.. ૪૫ પુત્ર એક દિન ભોજન કારણિ, બઈ સારયા સો વીર રે; કનકના થાલમાં પ્રીસતાં, છૂત ખાંડ નઈ ખીર રે
... ૪૬ પુત્ર રવાંન શકારી મૂકતા, નાઠા મુકિય થાલ રે; શ્રેણિક બુધિ વિચારતો, દેખી કૂતરા કાલ રે થાલ થકી એક કોલીઉં, મુકઈ આપ મુખમાંહિ રે; પાત્ર ઉડાડી નાખતો, સ્વાન તિહાં વલગે રે
•.. ૪૮ પુત્ર
૪૭ પુત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org