SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' • ૨૬૪ ૨૬૫ ... ૨૬૬ ••• ૨૬૭ ... ૨૬૮ ૨૬૯ ... ૨૭૦ તેથી આઘો તેહરે, બીહીક તજે સહી; કંકણ વાત માંડી કહીએ બોલ્યો બે કર જોડ રે, હું છું ભીલડો; નામ ભીમ માહરું સહી એ હિંસક પાપી ભીમ રે, પાપ કરયાં ઘણાં; મારયા મૃગ ચીતર સસા એ તીતર અજગીર મોર રે, સૂઅર જંબૂક; વાઘ સિંઘ ગજ રીછડાએ કીધા પાપ અનેક, છોડઈ કુણા વલી; તુઝ દરસણ પુર્વે હવ એ મ કરીસ ચિંતા રાય રે, રાણી તુમ મિલસે; સુત મિલમ્યું તુમ સુંદરુ એ કહું તુમ પ્રેમ કથાય રે, એક દીન વન ગયો; દીઠો મણીધર મેં સહી એ ઘસ્યો મારવા કાજ રે, વારયો તવ કુમારે; કંકણ દેઈ મુકાવીઉં એ જનની સું વનમાં રે, તે નર તિહાં રહઈ; પાંચ વરસ તેહને થયા એ કંકણ વેચવા કામ રે, હું આવ્યો અહીં; તુમ દૃષ્ટિ પડીઉં સહી એ એ કંકણ અવદાત રે, સાચું માનજ્યો; વિણ અપરાધઈ મ હણો એ હરખ્યો નૃપ પરધાન રે, નગરી જન સહુ; મૃગાવતી લહી જીવતી એ ભીલ વધાવ્યો ત્યાંહરે, બહુ ધન આપીઉં; સોની વણીગ સંતિષીઉં એ નૃપ હુઉં ઉછાહરે, તે વન જાવાને; રીષભ કહે રાય સંચરઈ એ ... ર૭૭ અર્થ - ભીલયુવતીએ (કંગનના સંદર્ભમાં) પતિને કહ્યું, “વામી ! તમે સાંભળો તમે કૌશાંબી નગરીની બજારમાં જઈ આ રત્નજડિત કિંમતી કંગન વહેંચી આવો (જેથી આપણું દારિદ્રય દૂર થાય.) આપણે સુખેથી ••• ૨૭૧ ... ૨૭૨ .... ૨૭૩ •• ૨૭૪ ... ૨૭૫ •.. ૨૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy