________________
અર્થ :- ઉદાયનકુમાર ચંદનવનમાં રહી વનક્રીડાઓ કરતા હતા. ભીલ યુવાન ખુશ થતો પોતાના ઘરે ગયો તેણે રત્નજડિત કંગન પોતાની પત્નીને હાથમાં પહેરવા માટે આપ્યું.
...૨૫૦
ભીલયુવતીના હાથમાં કંગન મોટું હોવાથી ઢીલું પડયું. તેણે તે કંગન સાચવીને પોતાના ઘર (સંદૂક) માં મૂક્યું. પાંચ વરસનો સમય વ્યતીત થયો. ત્યાર પછી એક દિવસ ભીલયુવતી બોલી. ઢાલ : ૧૧ કંકણના સથવારે રાણીના સમાચાર
...૨૫૧
રાગ : ગોડી
Jain Education International.
ઈણિ પરે રાય કરંતા રે એ દેશી.
નારી કહૈ સુણિ કંત રે, તુમ જઈ કોશંબી; કંકણ વેચી અભ્યો રહીએ
ધરણી વચને તેંહ ચાલ્યો નગરીમ્હા; હાટે ગયા સોની તણઈએ
મુક્યું કંકણ હાથ રે, નામઈ અંકીત, વસત અપાર તવ પામીઉએ
કહઈ ભીલને આવિ રે, તુઝ વેચી દેઉં
તેડી ગયો તિ નૃપ કનઈ એ
મુંકી ભેટિ મલેહ રે, નૃપ આનંદીઉં;
કાજ કહો વણિગ કસ્યું એ
તુમ આગલિ આ ભીમ રે, મિં પણિ આણીઉં;
તુમ કંકણ એ લાવીઉં એ
મુક્યું કંકણ હાથ રે, રાય ૨ીદઈ ધરઈ;
મૃગાવતી પહિં મન વસ્યું એ
નૃપ કહે કંકણ બોલ રે, તઈ કાંઈ મુકીઉં; મૃગાવતીનો હાથડો એ
કોણ હણી મુઝ નારી રે, કહઈ જલમાં વહી; કઈ દાધી વાર્ષિં હણીએ
કહઈ રે કંકણ વાત રે, કુણ વન તેં મુંકી; કુણ કુણ દુખ તેહનેં હવા એ
કિમ મુઈ તે નારી રે, મુઝ કાંઈ સંભારયો; કિમ તુઝથી અલગી થઈએ
ચિંતઈ રાજા તામ રે, કંકણ નહી બોલઈ; પૂછું પહિલાં ભીલનઈ એ
For Personal & Private Use Only
૩૮૭
...
૨૫૨
૨૫૩
૨૫૪
૨૫૫
... ૨૫૬
૨૫૭
... ૨૫૮
૨૫૯
... ૨૬૦
૨૬૧
૨૬૨
૨૬૩
www.jainelibrary.org