SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ Jain Education International કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ જીવદયાપ્રેમી ઉદાયનકુમાર ઢાલ : ૧૦ તુંગીયા ગીર શિખરે સોહે એ દેશી. કુમર ઉદયન ફઈ વનમાં, દીઠો ચંદન ઝાડ રે; મોટા મણિઘર રહ્યો વીંટી, જાણે લાંબો તાડ રે કુમર ઉદયન ફરઈ વનમાં,... આંચલી એણઈ અવસર એક ભીલ ભીમો, આવ્યો તે વનમાંહિ રે; મણિઘરનો મણિ સોય લેવા, હણઈ અહી નઈ ત્યાંહિ રે... કુમર ઉદયન તિહાં વારે, મ મારો વન નાગરે; ફરી જોઈ તવ ભીલ દ્રષ્ટી, દીઠો નર મહા ભાગ રે...... ઈંદ્ર રુપ આકાર દીઠો, સકલ ગુણની ખાણિ રે; ભીલ ભાલો લીંઈ તાણી, સુણી અમૃત વાણિ રે... ભીલ કહઈ નાગ હણિસ્યોં, ધરઈ મણિ એ સાપ રે; ઠાંમ હું મણી તે ન લહીએ, મારી લેસ્સું આપ રે.. હાર ગુંજા નારી હઈયે, તિહાં મણી નાયક હોય રે; તિણઈ કારણિં હું તેને મુઉં, મ વારીસ નર તાંય રે... કુમર કહૈ તુઝ રત્ન આપું, પણિ મ કરસ્યો પાપ રે; ભીલ કહૈ મુઝ રત્ન આપો, પછે છોડું સાપ રે... કુમર વેગિં ગયો ધાઈ, મૃગાવતી જિંહા માય રે; કંકણથી એક રત્ન આપો, નાગ જીવીત જાય રે... મૃગાવતીઈ સુત વખાણ્યો, દયાવંત એ પુત્ર રે; લપૂવયે મતિ ધર્મ કેરી, રાખસઈ ઘર સૂત્ર રે... મહા મુરતિ થયાં પિહરસ્યાં, ભાજું કંકણ કેમ રે; આખું કંકણ દીઉં તેહવે, ઘૂંટઈ મણીધર જેમ રે... કુમર કંકણ દઈ ત્યારે, હરખ્યો ભીલ અપાર રે; મણીધરને તે દીઈ જાવા, નાઠચો કુમર તેણી વાર રે... નાગ રુપ સુર ધરી આવ્યો, બોલાવ્યો કહી મિત્ર રે; દયા પરીખ્યા કાજ આવ્યો, નહી અમુઝ તુઝ અત્ર રે... પૂરવ મીત્ર સહી હું તાહરો, રીઝ્યો દેખી દયાય રે; કૃપા થકી તુઝ રાજ હોસઈ, પૂજઈ નર વર પાય રે... રાગ : પરજીઉ For Personal & Private Use Only ... ... ... ... ૨૩૩ ૨૩૪ કુ. ૨૩૫ કું. ૨૩૬ ૩. ૨૩૭ કુ. ૨૩૮ કુ. ૨૩૯ કુ. ૨૪૦ ૩. ૨૪૧૩. ૨૪૨ કુ. ૨૪૩ કુ. ૨૪૪ કુ. ૨૪૫ કુ. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy