________________
૩૬૯
...૧૫O
સાર્ કહે સુણિ અભયકુમારો, મેં મન કીધો એહ વિચારો; ગૃહસ્તપણાનું કાંઈ ફલ લીજે, યાત્રા કરી બહું દાન સુદેતા
••• ૧૪૯ અર્થ - ગણિકાએ કહ્યું, “ધર્મબંધુ! યૌવન વયે ભોગપભોગના સુખો જ્યારે નિષ્ફળ થયાં ત્યારે મારી બન્ને પુત્રવધૂઓએ કહ્યું, ખરેખર! આ સંસાર અસાર જ દેખાય છે. અમે ત્રણે આ સંસારનો ત્યાગ કરી અણગાર ધર્મ અંગીકાર કરશું'.
...૧૪૮ સાસુરૂપી ગણિકાની વાતો અભયકુમારે ધ્યાનથી સાંભળી. ગણિકાએ આગળ કહ્યું, “ધર્મબંધુ ! મેં મનથી વ્રત લેવાનો જ નિશ્ચય કર્યો છે પરંતુ હમણાં તીર્થયાત્રા વડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરી મારી લક્ષ્મીનો દાન ધર્મમાં સંચય કરવા ઈચ્છું છું. (વ્રત લીધા પછી ભાવપૂજા થાય)
...૧૪૯ દુહા : ૮ વારિ લધઈ આપણે, વાહે ઝડપિહાથ; બલિહરી ચંદ હરાવણો, જોય ન હુઈઅ વધ
... ૧૫૦ દૂતઈ મુરખ વેચી ધન, મ ધરીશ છાનો રંક; સોવન કોડિસ તોરણી, રાવણ મુંકી લંક
•. ૧૫૧ અર્થ - નદી કહે છે કે, પાણીને લઈને ઘણા હાથે વહેતી આપણે (સુમદ્રને) વધારીએ છીએ છતાંય બલિહારી ચંદ્રની છે કેમકે એવું કહેવાય છે કે, “ચંદ્રને જોઈને સમુદ્ર વધે છે.”
ધન વેચીને અભિમાન ન કરીશ, નહીં તો ક્યારેક રંક દશા પણ આવશે. ક્રોડ સોનાનાં તોરણવાળી લંકાનગરી રાવણને પણ છોડવી પડી.
...૧૫૧ ઢાલ : ૬
ચંદાણિની એ દેશી. લંકા મુંકી રાવણ જાયઈ, ધણિ પુત્ર ગયા સરગ મઝારઈ; કુણ કારણિ રહઈ સંસારઈ, કરી યાત્ર દેઈ કાંઈ દાનો ત્રણે ધરણ્યે સંયમ ધ્યાનો... આંચલી માનવ વિણ સંયમ નવિ હોઈ, સંયમ વિણ ગયો મુગતિ ન કોઈ; મુગતિ વિના નવિ છૂટે ફરણ, જનમ જરાંનેચ જિહાં નહીં મરણ
. ૧૫૩ ત્રણે દુખ ટાલેવા કામો, સંયમ લેમ્યું માહરા રવાંમો; ભણી ગુણી શ્રાવકની ઘેહો, વયરામેં ધન ઘર છાંડે હો અભયકુમાર ખુશી હુઉ ને ઠો, મહા પુર્વે હુઈ શામિણી ભેટો; ધઈર પધારો માહરંઈ આજો, જિન પૂજા કરો ભોજન કાજો ભગતિ સાહમીની કરવી જેહો, તીરથ યાત્રથી અધિકી તેહો; તયો પણિ જંગમ તીરથ સારો, આવો ઘઈર કરો ઉધારો
... ૧૫૬
. ૧૫ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org