________________
૩૬૫
૧૨૮
૧૩૦
... ૧૩૧
૧૩૨
• ૧૩૪
હરખ્યો રાય અવંતી ત્યાંહિ, શું આપું તુઝ હવડાં આંહિ; જોવનવંતી દૂગ મહ નારિ, માંગી લીધી તેણઈ વારિ ત્રણે સાધવી પાસે ભણી, વાત લહૈ નરગ સરગહ તણી; નર્ચે તત્ત્વને જીવ વિચાર, ઘણા શાસ્ત્રનો પામી પાર લેઈ દ્રવ્ય સજાઈ કરઈ, રાજગૃહી ભણી સંચરઈ; કરઈ કપટ ધૂતારી અતી, ત્રણે ત્રીજંગ તણાઈ વંચતી કીધો હઈડે એહ વિચાર, ધરમ બલૈં ઝાલઈ કુમાર; સંઘવણ નામ ધરાવિ કરી, સંઘ પાલા લેઈ સંચરી રાજગૃહી વન ડેરા દેહ, ચાલી જિન મંદીર આવેહ; બહુ આડંબર પૂઠે કરી, જુહારયા જિન મંદીર સહૂ ફરી વડ મંદીર આવ્યાં પરવરી, નીસહીત્રણિ તિહાં મિનિ ધરી; નીસહી ત્રણ મધ્ય ઠામેં કહી, વીતરાગને પૂજે સહી કેશર ચંદન કરી કપૂર, અંબર કસ્તુરી ભરપૂર; સોવન કચોલા પૂરણ ભરી, નવ અંગે જિન પૂજા કરી દમણો મરુઉં ચંપક હાર, શ્રી જિન પૂજા કરતાં સાર, આઠ પડા બાંધઈ મુખ કોશ, મૌચ પણ નહી રાગને રોસ ન વાંધો તીઆ નીરમલ દેહ, દખ્યણ કર દીવોહ કરે; વામ અંગ ધરાઈ તે ધૂપ, નિરખું પ્રેમઈ દેવ સરુપ નિસહી ત્રણિ કહી નઈ પછે, સાઠિ હાથ તે પાછા ખસે; ચેઈ વંદન.... પાન તિહાં ધરિ, માલવકેશી રાગ તિહાં કરિ
.. ૧૩૭ તેણે નાદઈ મોહે બ્રહ્માય, જાણઈ કિન્નરી ગાય; ભાવે ગાન કરતી જસેં, અભયકુમાર તિહાં આવ્યો તિસેં
. ૧૩૮ દેખી ધ્યાન રહ્યો નર બારિ, જાતાં હોઈઉં ચિંતિ નારિ; અચ્છું વિચારે અભયકુમાર, રીષભ સુણતો ગાન સુસાર
... ૧૩૯ અર્થ - સુભટોએ કહ્યું, “મહારાજા ! આપે અમારા ઉપર આજે ભયંકર કલંક ચઢાવ્યું છે. તમે આજે સર્વ સેનાપતિઓની આબરૂ ધૂળમાં મેળવી છે. તમે યુદ્ધભૂમિ છોડી ત્યાંથી નાસી આવ્યા તે અયોગ્ય થયું. રાજાએ પરસ્પરની વાતચીતથી વિચાર્યું કે, “આ સર્વપ્રપંચ પાછળ અભયકુમારનું જ કાર્ય છે.” ...૧૨૪
ચંડપ્રદ્યોતનરાજાના હૃદયમાં ખાતરી થઈ ગઈ કે, “મહાધૂર્ત અભયકુમારની આ કૂટયોજના છે. (તેના પયંત્રના આપણે શિકાર બન્યા છીએ) તેણે મને ખોટો પત્ર લખી મોકલ્યો. મારામાં લેશમાત્ર બુદ્ધિ ન હતી તેથી હું મૂર્ખ બની છેતરાઈને ત્યાંથી નાસી આવ્યો.
• ૧૩૫
• ૧૩૬
..૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org