________________
૩૬૧
...૧૦૩
... ૧૦૬
જેવું કોઈએ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી.
...૧૦૧ નંદીષેણમુનિની પ્રખર દેશના અને સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપ જગતમાં વિખ્યાત છે. આજ દિવસ સુધી કુમારપાળરાજા જેવા જીવદયાપ્રતિપાલક નરેશ કોઈ થયા નથી.
...૧૦૨ આ જગતમાં કામ વિજેતા આર્ય સ્થૂલિભદ્ર સમાન કોઇ મહર્ષિ થયા નથી, તેવી જ રીતે અભયકુમાર જેવા કોઈ બુદ્ધિનિધાન પણ થયા નથી.
ચોપાઈ : ૨ અભયકુમારના સુકૃત્યોની યાદી
કળથી ચંડપ્રદ્યોતનરાજાને પાછા વાળ્યા બુધિની ખાણિતે અભયકુમાર, વિષમ કામ કરતાં નહી વાર; એક દીન ચંદપ્રદ્યતન રાય, ચઢી રાજગૃહી ઉપરિ જાય ચઉદ રાય પૂઠે યુધ ભણી, પનરમો ઉજેણી ધણી; પનરઈ પરમાધામી જીસા, સકલ લોકતે દેખઈ તીસા શ્રેણિક રાય ચિંતાતુર હોય, અભયકુમાર સાહમું નૃપ જોય; ચિંતા કવણ ધરો જ પીતાય, કહે આર્વે ઉજેણી રાય અભયકુમાર નર બોલ્યો તામ, શસ્ત્ર વિના બુદ્ધિ કરું કામ; લોહ નાડા બડા કનકૅ ભરી, નગરી બાહિર આવ્યો તે ધરી ચંડપ્રદ્યોતન આવ્યો જસઈ, રાજગૃહીનેં વીંટઈ તસઈ; જંબૂઢીપ જગતિને જેમ, સાયર નીરઈ વીંટી કેમ દીધા ડેરા સુભટિ ત્યાંહિ, કનક ડાબડા ઘાલ્યા જ્યાંહિ; અભયકુમાર તિહાં કરઈ વિચાર, કાગલ લેખ લિખઈ તેણીવાર ચીલણારાણી મારી માય, શિવાદેવી તો માસી થાય; અંતર નહી મુઝ માસી માય, તિણે કારણ તું વલભરાય ખોટા કાગલ લખીયા અતી, વારૂ છું તે માસાવતી; સુભટ સહુ પતલ્યા ધન ગ્રહી, માસા તુમનેં ઝાલઈ સહી નવિ માનો તો જોઉં ત્યાંહી, વડા રાયના ડેરા યાંહિ; સોવન કલસ ડાડ્યા છે તહીં, ચેતે રાજા તેમનિ અહીં ઈસ્યા લેખ લખી દઈ હાથિ, મોકલ્યા મધુર પુરુષ નઈ સાથિ; ચંડપ્રદ્યોતન વાંચે જિસઈ, મનસ્યું સાચો જાણ્યોં તિસઈ
૧૧૦
૧૧૧
૧૧ર
(૧) મહાત્મા સ્થૂલિભદ્રઃ ભરફેસરની કથાઓ. પૃ ૨૧ થી ૨૬. (૨) શ્રી નંદીસૂત્ર, પૃ ૧૪૮ થી ૧૫૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org