________________
વચન સુણી નર હરખીઉ, ચઢચો કુપ છિં જ્યાંહરે; અભયકુમાર અણાવતો, ગાઢું છાંણ તે ત્યાંહિ રે... કુંત નિરખીઅ નર તુંઅ નાખીઉં, ચાંપી મુદ્રિકા છાંણઈ રે; અગન પુલા તિહાં બાલીયા, રેડચો નીર તિહાં આણિ રે... કેંત કુપ ભરયો કંઠા લગઈ, તરી આવીઉં છાણ રે; લેઈજ વીંટિ કર ઘાલતો, કરે લોક વખાણ રે... કંત
રાય મલ્યો કુણ કુમર તું, ભાખો સકલ અવદાત રે; કિહિં બેનાતટી હું હતો, લહ્યો સકલ તસ વાત રે... કંત નૃપ કહઈ તિહાં વીવહારીઉં, ધનાવો હોય અત્યંત રે; એક પુત્રી તસ ગરભણી, મુંકી ગયો તસ કંત રે... કંત તેહની સુધિ જો તું લહઈ, તો કહઈ મુઝ વાત રે; કવણ રુપિ તેહ સુંદરી, કસ્યો તેહનો જાત રે... કુંત કુમર કહઈજ દીઠી સહી, દીઠો તેહનો પૂત રે; તેહ મૈત્રી છે માંહિલા, મારઈ પ્રીતિ અદભુત રે... કંત રાય પૂછઈ કશો કુમરતે, કલાવઈ કસ્યું રુપ રે; મુઝને દેખતાં જાણજ્યો, તસ સકલ સરુપ રે... કંત રાય કહઈ મુઝ કિમ મલે, તેહ કુમર સુજાણ રે; મુઝહ મલંતા તે મલ્યો, અલગા નહી તસ પ્રાણ રે... કંત તેહનઈ તિહાં મુકી કરી, આવ્યો તું કુણ કાંમ રે;
કુમર કહઈ તસ માંયસ્યો, આવ્યો છું એણઈ ગામ રે... કંત આ રથ સહીત તે સુંદરી, મુંકી મઈ પૂર બાહિરેં રે
ભૂપ શ્રેણિક હરખ્યો ઘણો, દેખાડો તેહ નારીને રે...... અંત મુઝને દીઠેં દીઠી તે સહી, જે છઈ માહરી માત રે; ઊઠીઅ રાય આલંગતો, જાણ્યો આપણો જાત રે... કંત ખેમ કુશલઅ છઈ તુમ તણઈ, નીરોગી તુઝ માત રે; હરખ ધરી દલ લેઈ કરી, સાહમો શ્રેણિક જાત રે... કંત સતીઅ દીઠી દૂખણી ઘણો, અંગિં નહી જ શિણગાર રે; તેલ ને તીલક ચંદન નહીં, નહીં સરસ શ્રુભ આહાર રે... કંત દેખીઅ રાય રંજ્યો ઘણો, સતી કુમરની માય રે; આપ મંદીર લેઈ આવીઉં, પૂરે સકલ ઈછાય રે... કંત
Jain Education International
For Personal & Private Use Only
૩૫૫
... ૮૩
...૮૪
૮૫
... ૮૬
૮૭
... ૮૮
૮૯
... ૯૦
૯૧
... ૯૨
૯૩
... ૯૪
... ૯૫
... ૯૬
62...
www.jainelibrary.org