________________
૩૫૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
... ૬૮
૬૯
૭૧
... ૭ર
•
૭૩
... ૭૪
પૂત પરદેશીએ તે હતો, ગયો વરી અને મૂઝ રે; લખીએ ચીઠી એક આપતો, અપાવીએ છઈ તુઝ રે... કંતા વાંચી માયને સુત કહે, જઈયે ચાલિ તિહાં તાત રે; બાપ પ્રથવીપતિ રાજીઉં, બેહૂ સજ થઈ જાત રે... કંત સેઠિ ધનાવા માયને, જઈ લાગતાં પાયરે; સીખ માગી બેહૂ સંચરઈ, માતા ગલગલી થાય રે... કંતા રથ બેસી બેહૂ સંચરયા, વોલાવો સહુ જાય રે; કુમર પુત્રી લઈ આગચા, લાગઈ સજનઈ પાય રે... કંત સાથ સુકન જોય સંચરે, વલંઈ બાપને માય રે; દિવસિ કેતઈ સૂત માંડલી, નગર ટૂકડા થાય રે.. કંત રાજગૃહી ઉદ્યાનમાં, મુંકી આપણી માય રે; કુમર કહઈ જોઉં નગરમાં, અહી કુંણ છે રાય રે.. કંત અચ્યુંઅ કહી સુત સંચરયો, પહોતો નગરની પોલી રે; તવ કુમારીએ શ્રીફલ ગ્રહી, આવઈ તુઉં કંકુ ઘોલિ રે... કંત એક અવ્વાણુંઅ કરિ કરી, માંહિ ફોફલ દ્રોઅ રે; આવિ રે આવિ ઉતાવલો, જિમ મન વંછિત હોય રે... કંત એમ ભણતી તિહાં ભામની, સુણી નગરમાં જાય રે; પાચ સહઈ એક ઊંણા નૃપે, પરધાન મેલ્યાય રે... કંત એક પરધાન જોઈઈ વડો, જોવા તાસ પરીખ્યાય રે; વારિ હીણો કુઉ જોઈ કરી, નાંખી ત્યાંહ મુદ્રાય રે... કંતા અભયકુમાર પૂછે તહીં, કહ્યું લોક મલ્યાય રે; પુરષ કહઈ લેવી મુદ્રિકા, બઈઠા એણઈહ હાય રે... કંત શ્રી શ્રેણિક અહીં રાજીઉં, જેહનઈ બહુઅ મંત્રીસરે; એક અધિપતિ કરવા ભણી, જુઈ નગરનો ઈસ રે.. કંત કોઉ પરદેસી પિહઈરસઈ, લેઈ મુદ્રકા એહ રે; તો પરધાન વટી ગૃપો, પુછો તેહને દેહ રે... કંત રાયને પૂછીક સેઠીઈ, બોલ્યો તામ ભૂપાલ રે; જેહ વાલઈ નર ગાયને, આજ તે ગોવાલ રે... કંત વેગિ તેડ્યો તિહાં કુંમરને, બોલ્યો શ્રેણિક રાય રે; કુમર લઈ કુપથી મૂદ્રિકા, મંત્રી તું અમ થાય રે... કંત
... ૭૫
•
૭૬
••• ૭૭.
..... ૭૮
,,, ૭૯
... ૮O
૮ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org