SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ નૃપ કહઈ થોડું કાજ રે, ચિંતા તુમ કીસી; જંત જીવાડવા થઈ ખુસીએ તેડી સુનંદા તામ રે, ગજ ખંધિ ધરી; આપ સૂતા પૂઠે કરીએ નરપતિ ચઢીલું પૂઠિ રે, ભંભા વાજતઈ; જઈ જિનમંદીર જુહારતી રે પુજી જિનવર પાય રે, પુત્રી તવ લઈ; સકલ મનોરથ તવ ફલઈ એ હરખો સાહ શ્રેણિક રે, તામ સુનંદા એ; સુલોચના સહીઅર કરીએ દીઈ સાધુનઈ દાનો, જિન પૂજા કરઈ; નવપદ હઈડામાં ધરઈ એ કરઈ ધૃતનું દાન રે, ચીવર બહુ દઈ; શ્રુભ ધ્યાનઈ નારી રમઈએ એક દિન શ્રેણિકરાય રે, બાંઠો માલઈ; નારી પ્રીતઈ નૃપ કોંએ હોસઈ તાહરે પુત્ર રે, નામ ધરુ તદા; અભયકુમાર સુત રુઅડો એ પૂછે પ્રેમઈ તામ રે, કહો કંતા મુઝ; વાસ તુમારા કિહાં વાલી એ નગર રાજગૃહી જ્યાહરે, હું તસ ગોપાલ; ધોલે ટોડે હું રહુંએ સુણી વચન ત્યાં નારી રે, મને હરખી ઘણો; મન રંજઈ ભરતારનું એ સૂખિ રહઈ શ્રેણિક રે, ઋષભ કહે સુણો; પ્રસેનજીત તણી કથાએ ... ૪૩ અર્થ - રાજંકુવરી અત્યંત સ્વરૂપવાન, સુંદર અને વિશાળ નયનોથી અભિભૂત છે પરંતુ તે જોઈ શક્તી નથી. આ રાજકુંવરી રાજાને પ્રાણપ્રિય હોવાથી બધાજ તેની આજ્ઞા અનુસરે છે. શ્રેણિક રાજાએ સસરાજીને કહ્યું, “શેઠજી! તમે ધ્યાનથી સાંભળો. હું તમને એક રત્ન આપું છું. (આ રત્ન લઈ તમે રાજા પાસે જાવ) આ રત્નથી રાજકુમારીને દ્રષ્ટિ મળશે. તે જોઈ શકશે. ...૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy