________________
૩૪૮
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ'
૧૯
સંધવી સાંગણના પુત્ર રાસનાયક કવિ ઋષભદાસ કહે છે કે, શેઠે કહ્યું, “હું મારી પુત્રીનો દોહદ જરૂર પૂર્ણ કરીશ.'
દુહા : ૨ સેઠિ કહઈ સુણિ રાયતું, એક ઉપાઈ એહ; નૃપ ઘર બેટી લાડકી, આખિં આંધી તેહ
... ૨૦ અર્થ - શેઠે કહ્યું, “કુમાર !દોહદ પૂર્ણ કરવાનો એક ઉપાય છે. રાજાના મહેલમાં તેમની એક પુત્રી છે. આ રાજકુંવરી દ્રષ્ટિ હીન છે.”
.૨૦ ઢાળ : ૨ અભયકુમારનો જન્મ એણી પરિ રાય કરતા રે એ દેશી. રાગ : ગોડી કુમરી નયણ વિસાલ રે, પણિ નહુ દેખતી; માને આણ સહુ તેહની એ શ્રેણિક કહઈ સુણિ સેઠિ રે, રત દેઉં તુઝ; જો કરિ કુમરી દેખતીએ આપઈ વર જવ રાયો રે, નવિ લેસ્યો કસ્યું; નારી ડોહલો પૂરજ્યોએ રત્ન નવણનું નીર રે, વાણિગ લેઈ કરી; રાજ સભામાં આવીઉં એ કિહાં તુમ કુમારી રાય રે, તેડો આહા સરી; કીંજઈ નયણે દેખતી એ દિઈ માન બહુ રાય રે, આસન આપતો; વચનઈ બહુ સંતોષતો એ તેડી પુત્રી તામો, નામ સુલોચના; રુપિ સુરની સુંદરી એ લેઈ સેઠિ તિહાં નીર રે, લોચન છાંડતો; હોઈ નયણ બે નીરમલ એ હરખ્યો નરપતિ તામ રે, માંગ વણિક બહુ જે માંગઈ તે દેઉં સહુ એ વણિક કહે સુણિ રાય રે, ડોહલો અમ કુમરી; કેમ કરી તે પૂરીઈ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org