________________
૩૪૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
(ઢા.૧૭) કૃત્રિમ ગજનું વર્ણનમાં શૃંગારરસની છાયા મળે છે.
મૂલિબનાવી સુંદર સારો રે, પહિરાવ્યાં સઘલાં શિણગારો રે; ઘંટા ચામર ઘુઘર વાલો રે, કરયાઇતુસલ અતી વીસાલો રે;
સોવન સાંકલા મોતીહારો રે, પટહસ્ત્રીદી સઈ જુઝારો રે.” અદ્ભુતરસ (ચો.૪) ચંડપ્રદ્યોતનરાજા પાસે રહેલા ચાર રત્નોની વાતમાં અદ્ભુતરાસના ચમકારા છે.
અનલગિરી હાથિં તે સાર, સો જાયણ ચાલે નીરધાર; ગંધિ નાસઈ ગજબીજાય, ગજરત્નઈ જીત્યા રાજાય; અગ્નભીરૂ રથ જેહને હોય, અગ્નિમાંહિ પેસંતો જોય; સીવાદેવી પટરાણી સાર, સીલવતી તેઅ છે અપાર;
લોહfઘો છે દૂત વલી જેહ, સો ગાઉ પીસંતો દેહ.”
મહાસતી મૃગાવતીજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અંધકારમાં કાળોત્તરો સર્પ દેખાણો. કવિએ અહીં અદ્ભુત અને ભયાનકરસનું સંમિશ્રિત પ્રયોજન કર્યું છે.
કાલો અહીદેખી ઉપાડઈ, નીજગુરણીનો હાથો; ચંદનબાલા જાગીતાથે, કહે પરમાદ જ ઘાત; તેહ ગુરુણી કાહાથ હલાવ્યો, કહે દીઠો મિં સાપ;
કાલીયો તિ તું કિમ દેખઈ, છે અતીસઈ કાઈ આપો.' ભયાનકરસ : (ચો.૧૪) શીવાદેવીરાણીએ રાત્રિના સમયે બત્રીસ મુખવાળા (વ્યંતર) શીયાળને ભાતના બાકુલા ખવડાવ્યા. અહીં ભયાનકરસનું પ્રયોજન થયું છે.
રાત્રિ સીઆલ પ ઈક છેહ, ઊભો ઘડને જે બત્રિસેહ; મારયા મુખમા હાર્થિ કરી, બલિં મુકાઈ જ શવા સુંદરી;
રાધાકુર બલિદેતી સહી, બલિં ભૂત ત્યારે ગહી ગહી. (ચો.૪) સેવકો દ્વારા લાડુની કોથળી છોડતાં દૃષ્ટિવિષ સર્પ નીકળ્યો. કવિએ અહીં તેની ભયાનકતા દર્શાવી છે.
“ચમત્કાર કાનઈ સાંભલી, છોડાવી વેગિ કોથલી; ભાં જી લાડુ જોઈ જિસૈ, દૃષ્ટીવિષ અહી પ્રગટટ્યો સઈ; વાડીમાં વનદીધા તે સહી, પુરષ વલી નઈ આવ્યા વહી; મનમાં હિ ચિંતઈ બહૂ સહી, અભયકુમાર સાચો પરધાન; આવી રાયને કહ્યો વિચાર, સ્વામી સાચો અભયકુમાર; હુંતો તિહાં કણિદૃષ્ટીવિષ અહીં, તેણીદૃષ્ટઈ નર મરણ જ સહી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org