________________
૩૩૧
... ૧૮૩) સં ૦
દુહા : ૯૮ સકલ કાંમ સીધાં સહી, રચી શ્રેણિક રાસ; મેરુ મહી સુર ભુવન જિહાં, તવ લાગે એહનો વાસ.
••• ૧૮૨૫ અર્થ :- કવિ પુનઃ પુનઃ કહે છે કે, શ્રેણિક રાસ કૃતિનું સર્જન કાર્ય સમાપ્ત થયું છે. મારી સર્વ અભિલાષાઓ (કાય) પૂર્ણ થઈ છે. જ્યાં સુધી મેરૂપર્વત, ધરતી, દેવલોકનાં વિમાનો રહેશે ત્યાં સુધી મહારાજા શ્રેણિકનું નામ અમર રહેશે.
.. ૧૮૨૫ ઢાળ : ૮૩ કળશગીત ઉતારો રે આરતી અરિહંત દેવા એ દેશી. રાગ : ધન્યાસી સંભલાવો રે નિશ દિન રાસ ર્ડા, સાંભલી બાંધયો પુણ્ય પુડા; સંભલાવો રે નિશદિન રાસ ર્ડા...આંચલી.
.. ૧૮૨૬ સંવત બાહુ દિગ દરીસણ ચંદિ, માસ આસો નરખો જ આણંદિ. ... ૧૮૨૭ સં. ઉજલી પાંચમિ નિ ગુરૂવારો, શ્રેણિક રાસનો કીધો વિસ્તારો. .... ૧૮૨૮ સં. સાતઈ ખંડ સંપુરણ કીધા, આજ મનોરથ સઘલડા સીધા. .. ૧૮૨૯ સં સાતઈ ખંડ સુણઈ નર જેહો, સાત) નરગ નિવારતા તેહો. સાતઈ ખંડ સુણઈ નર નારયો, સાતઈ ભય નોહઈ તસ બારયો. ... ૧૮૩૧ સં. સાતઈ ખંડ ઉપરિ દઈ ચીત તો, તસ ઘરિ નોહઈ સાતઈ ઈ તો. ... ૧૮૩૨ સં. સાતઈ ખંડ રચઈ નર જેનિ, સાંતિ સમુદ્રનિં પ્રભવિ તેનિં.
... ૧૮૩૩ સંવ સાતઈ ખંડની સુણતા વાતો, પુણંઈ પરગમઈ તે સંઘાતો.
... ૧૮૩૪ સંવ સાતઈ ખંડ લખી ગુણ ગાયા, તાતઈ કટક તણો સવામી થાય. ... ૧૮૩૫ સં૦
.. સાતે ખંડ સુણઈ નર જેહો, સપ્ત ઘોડા તણો નાયક થાયો. સાતઈ ખંડ સુણઈ નર રાયો, સપ્ત હથી નર પામઈ દેહો. ... ૧૮૩૭ સંતુ સુણતાં ભણતાં ઈમ ગુણ થાય, લખાવતાં પુચ કહિઉં ન જાય. ... ૧૮૩૮ પરતિ લખાવી સાધ નઈ આલઈ, કાલ ઘણો પુણ્ય તે પણિ ચાલઈ. ... ૧૮૩૯ દેશ પરદેશમાં વિસ્તરઈ ચાનો, સુંગમ હોય તસ કેવલ ચાનો. ... ૧૮૪૦ જેહ જોડી ગુણ જિન તણા ગાય, તેહનું પુણ્ય કાંઈ લખ્યું ન જાઈ. ... ૧૮૪૧ સં. જોડી વીર તણા ગુણ ગાવઈ, તીર્થકર ગણધર પદ પાવઈ. .. ૧૮૪૨ ઈદ્ર ચક્રોઈ પણું જે કહીઈ, તેહની ઋધિ તો હાથમાં લહઈ. .. ૧૮૪૩ તેણઈ કારણિ શ્રેણિકનો રાસો, જોડી ગાય કવિ ઋષભ દાસો. ... ૧૮૪૪ સં. પ્રાગવંસિ સંઘવી મહિરાજો, તેહ કરતા બહુ ધર્મનાં કાજો. ... ૧૮૪૫ સંઘવી સાંગણ સુત વલી તાસો, અરિહંત પૂજઈ જિન વીરના દાસો. ૧૮૪૬ સં.
ا
سه
૧૮૩૬ સ0
لا
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org