________________
૩૧૦
જલઘર રિપુĒિ તાસ રીપુ, તસ રીપુ સ્વામી નારિ; એ આસીસ કીરિત સહીત, પ્રચુર હજયો તુમ લછી બહુ તુઝ મંદિરિ, દીઈ પુરૂષ આસીસ;
બારિ.
એણઈ અવસરિ જિન આવીઆ, વંદન ચાલ્યો ઈશ.
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
૧૭૦૮
અર્થ:- કોણિક૨ાજાના રાજભંડારમાં ખૂબ સમૃદ્ધિ વધી. એક ભાટ ચારણે તેમને આશીષ આપતાં કહ્યું, “હે રાજન્ ! તમે પંકજ પુત્ર સૂર્ય જેમ શોભાયમાન થઈ આ પૃથ્વી પર જીવશો. સૂર્યની જેમ તમારું તેજ અને શૌર્ય સર્વત્ર પ્રકાશિત થશે. (તમારી કીર્તિ સર્વત્ર વ્યાપ્ત થશે.)
... ૧૭૦૪
ગામડીયા, તોપો, બળદીયા, પશુઓ, આળની પીડા, માંકડ, બટુક, બલા આ બધાં તમારી સુરક્ષા કરશે.
...૧૭૦૫
કવિતઃ શુક્રગ્રહ તમારી રક્ષા કરે. દોષ વિના સર્વ ગ્રહો સાનુકૂળ રહે. આઠમો તુઠે અને બારમો ચંદ્ર તમારી પૂંઠે છે. ચૌદમાની ચિંતા હતી તે પણ દૂરથી ટળી ગઈ. ઉગતો સૂર્ય(બાલો) તમને યશ અપાવે . જ્યાં સુધી જીવો ત્યાં સુધી પ્રતિષ્ઠા પામો. તમારા ઘરે સર્વ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાવ. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિક૨ાજા ! આટલાં તમારી ઉપર તુષ્ટ થાઓ
૧૭૦૬
જલધર રિપુ એટલે પવન, તેનો શત્રુ સર્પ, તેનો શત્રુ ગરૂડ, તેનાં સ્વામી એટલે વિષ્ણુ અને તેની સ્ત્રી એટલે લક્ષ્મી છે. હું તમને આશીષ આપું છું કે તમારે ત્યાં કીર્તિ સહિત લક્ષ્મી પ્રચુર પ્રમાણમાં હોજો... ૧૭૦૭ હે રાજન્! તમારા રાજ્યમાં લક્ષ્મીની મહેર હોજો.'' કોણિકરાજાને ભાટ ચારણ આશીર્વાદ આપ્યા. તેવા સમયમાં ચંપાનગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. કોણિકરાજા ભગવાને (દબદબાપૂર્વક) વંદન કરવા ચાલ્યા.
૧૭૦૮
ઢાળ : ૭૫
કોણિક૨ાજાનું ભવિષ્ય
હવે તસથીઅ જિન મલ્યો એ દેશી. રાગ ઃ અશાવરી સીધુઉ વિધિસ્યું રે વંદતો વીરનિં, પુછઈ મન તણી વાતો રે;
સામી મિં પાપ કીધાં ઘણાં, કહો મુઝ જીવ કિહાં જાતો રે. વિધિસ્યું વંદઈ વીરનિં.....આંચલી.
વીર કહઈ નૃપ તુમે જસ્સો, છઠી નરગ મઝારયો રે; બાવીસ સાગર તણું આઉખું, તિહાં લગિં જાય વલી નારયો રે. કોણી કહઈ એતો નહી ભલું, જઈ ઈ નારિનિં ઠામ્યો રે. દેખતાં કુણ ખાય કુકસા, લંઘન કરી ભલી સ્વામ્યો રે. ત્રુટો શલ્યો વાંકો ખાટલો, માંકણનો નહી પારો રે; તેથી ભોમિ ભૂંડી ભલી, જિમ રહઈ આપણુ અધિકારો રે.
For Personal & Private Use Only
...
...
૧૭૦૭
...
... ૧૭૦૯
૧૭૧૦ વિ૦
૧૭૧૧ વિ
... ૧૭૧૨ વિ
www.jainelibrary.org