________________
૩૦૩
• ૧૬૬૯
.. ૧૬૭૦
•.. ૧૬૭૧
... ૧૬૭૨
•.. ૧૬૭૩
.. ૧૬૭૪
... ૧૬૭૫
28ષભિં ઈષ રસ લીધો સાર, તારયો સહી શ્રેયાંસકુમાર; તિમ અમ ઉપરિ કૃપા કરી, અનપાન લેયો મનિ ધરી. અસ્તું કહી ગણિકા નીકલી, દિવસ પારણઈ આવ્યો વલી; ત્યારે ઈની પાઈ રસ વતી, લેઈ જમતાં અતિ હરખ્યો યતી. સોવન કચોલું હાથે કરી, ચંદન કેસરમાંહિ ધરી; મુનિવરનિ અંગિં ચોપડઈ, તેની રૂપ અધિકેરૂં ચઢઈ. ભલી સુખડી મેવા જેહ, શંઘ કેસરા મોદિક જેહ; વાત વિનોદ કરઈ તિહાં રહી, હાવભાવ દેખાડઈ સહી. ચંદ્રહાશ મદિરા એક વાર, નેપાલ ગોટો ધરયો સુસાર; આપ્યો મુનિવરનિ તે આહાર, લેતાં લાગો રેચ અપાર. આવિ શ્રાવિકા પાંચઈ તિહાં, ફૂઈ ઘણું હરખઈ મનમાંહિં; અડકી અંગિં ધુઈ શરીર, લાગઈ લીસાં કંચુક ચીર. અંગિ અડકી ઉષધ કરેહ, સાજો ઋષિ તે વેગિ કરેહ; પરીચય સંગ ઘણેરો કરઈ, ત્યારઈ મન મુનિવરનું ફરઈ. ભોગ તણી કરતો ઈછાય, પ્રાર્થના કીધી તેણઈ ઠાય; તવ નારી કહઈ સુણિ ઋષિરાય, હું તો કોણીની છું થાય. અંગિં કરયા સોલઈ શિણગાર, ચરણે નેવર હઈડઈ હાર; કંકણ ચુડી કાને ઝાલિ, હંસ તણી દેખાડઈ ચાલિ. ચંપક જાય કુસુમનો હાર, દેખી મુનિવર ભજ્યો વિકાર; અસી નારિ વિણ સ્યો સંસાર, આલિં ગયો મહારો અવતાર. વાર વાર પ્રાર્થઈ જસઈ, તવ ગુણિકા બોલી તિહાં તસઈ; આવો કોણીરાય કિં તુમ્યો, કહીનિ આવસ્યું તુમ ઘરિ અમ્યો. બેસારી વેહલિ નીકલી, આવી નૃપ કોણીનિ મલી; રાજાંઈ દીઠો ઋષીરાય, બેકર જોડી લાગો પાય. સવામી કહીઈ સોય ઉપાય, જિમ વિશાલાનો ક્ષય જાય; ભીખુ કહઈ જો લાગું એહ, માગધિકા જો મુઝનિ દેહ. કોણી કહઈ આપું નિરધાર, રાજ રમણિ સોવન ભંડાર; સુણી ભ્રષ્ટ તિહાંથી સંચરઈ, અબૂધ વેષ અનોપમ કરઈ. ગયો વિશાલામાંહિ જસિં, નમઈ લોક આવી િતસિં; સામી કટક કહીઈ એ જસઈ, ચેડાંનિ જય કેદી પરિ થઈ.
•.. ૧૬૭૬
•.. ૧૬૭૭
• ૧૬૭૮
... ૧૬૭૯
• ૧૬૮૦
... ૧૬૮૧
••• ૧૬૮૨
... ૧૬૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org