________________
૩૦૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
••. ૧૬૫૮
• ૧૬૫૯
અર્થ :- દેવો દ્વારા આકાશવાણી થઈ કે, “આપના નગરની માગધિકા કોશા દ્વારા મૂળવાળુક મુનિને ભ્રષ્ટ કરી અહલાવો. (તેમની લાતથી વિશાલા નગરીના દરવાજા ખૂલી જશે.)
... ૧૬૫૫ ચોપાઈ : ૧૮ વિશાલા નગરીના વિનાશનો પપંચ - કૂળવાળુક મુનિ
તો કારજ થાય તુમ તણું, ફોકટ સીદવઢઈ છઈ ઘણું; તવ ગુણિકાંની ભાખઈ રાય, એહ કામ કાંઈ તુઝથી થાય. • ૧૬૫૬ તવ વેશા નૃપ બીડું લેહ, રાંડયાં તણો તિહાં વેશ કરે; હુઈ શ્રાવિકા સંઘ કાઢતી, અનુકરમિં આવઈ જિહાં યતી. .. ૧૬૫૭ કૂલ વાલૂ નામ તસ હોય, પહિલૂ નામ તસ બીજું જોય; ધરથકી ગુરુનો વયરી સહી, એક દિન શેત્રુજ ચાલ્યા વહી. જુહારી જિનનિ વલીયા જસિં, શિલા ખેસવી ચેલઈ તસિ; ખડખડાટ હુઉ તેણી વાર, નાઠો ગુરૂ નવિ હુઉ પ્રહાર. તવ બોલ્યો સ્વામી ગુરૂ ઋષિ, અરે અધમ ભૂંડા કુસિષ્ય; તાહરૂં પતન સહી સ્ત્રીથી હોય, મરી નરગમાં જાઈસ જોય. ... ૧૬૬૦ અર્યું કહી હાકી મુંકી, નદી તણઈ કૂલિં ટૂંકીઉં; ગુરૂ નિં ખોટો કરવા કાજિ, સ્ત્રીનું દર્શન કીધું તાજિ.
•.. ૧૬૬૧ માસિં તે કઈ પારણું, કષ્ટઈ ઈદ્રી તિ અતિ ઘણું; સેવા દેવ કરઈ તે માટિ, વાલઈ નીર તે બીજી વાટિ.
૧૬૬ર ફૂલવાલૂ નામ તે થાય, માગધિકા ચાલી તિહાં જાય; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, વાંદઈ હઈડઈ ઉલટ ધરી.
... ૧૯૬૩ હવામી તું મોટો ઋષિરાજ, આજ સરયાં અમ સઘલાં કાજ; જંગમ તીરથ સખરૂં મલ્યું, પૂરવ પુણ્ય અમ્હારું ફલ્યું.
. ૧૬૬૪ કંત અમ્હારો ગયો વગેસ, નવિ આવ્યો મુઉ પરદેસ; પુત્ર ચ્યાર ગયા પરલોકિ, આવિ હુઉ ચ્યારે અવલોકિ.
.... ૧૬૬૫ અમ પાંચઈ આવ્યો વચરાગ, સંસારિ રહેતાં નહી લાગ; ધિન ઝાઝું તેણેિ સંઘનણિ થઈ, ઘઉં પાપ શેત્રુજઈ જઈ નદઈ જાણ્યો તારો વાસ, વાંદી પોહચાડૂ મનિ આસ થોડા દિવસ રહી સેવા કરું, જિમ ભવ સાયર વહેલાં તરૂ.
. ૧૬૬૭ હવામી હોય જવ પારણું, ત્યારઈ લેયો કાંઈ અમતણું; વરિ જિમ બાકુલ લેઈ કરી, ચંદન બાલાનિ ઉધરી.
... ૧૬૬૮
૧૬૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org