________________
૨૯૪
સમકિત ધારીનિં વ્રત બારો રે, સાધુ મુનિનિં આપઈ આહારો રે; છઠ છઠનિં પારણું જ કરેઈ રે, વીર વચનનો નહી સંદેહી રે. હુઈ આગન્યા નૃપની જયારઈ રે, છઠ પારણુ છઈ નરનિં ત્યારઈ રે; કરી અઠમનિં ઉઠયો ત્યાંહિ રે, પાપ કરેવું છઈ રણમાંહિં રે. તેણિં મુઝ અઠમનું પચખણો રે, કબી એક સુભ ગતિ લહઈ પરાણો રે; અંતી એહવું કરઈ અંઘોલો રે, આણ્યા કેસર ચંદન ઘોલ્યો રે. પુર્ફિ પૂજ્યા જિનના પાયો રે, આયુધશાલા ચાલી જાયો રે; કીધી પૂજા આયુધ કેરી રે, દીધી વઢવા તણીય ફેરી રે. ભુવન આરીસામાંહિં આવઈ રે, ભલા શોભતા શણગાર બનાવઈ રે; મુગટ કુંડલનિં કંઠિં હારો રે, એક મણિરત્ન શરિ બાંધ્યું સારો રે. સોનાહ સોવન તિં પહેરી ચાલઈ રે, કંચન કેરાં કડાં કરિ ઘાલઈ રે; બાજુબંધ જડિત બંધાવઈ રે, સોવન તણો કટિ પટો બનાવઈ રે. પહેરી મુદ્રિકા કેઉર કહીઈ રે, પગે અમુલિક વાણહિ લહીઈ રે; મસ્તકિ છત્ર સોવિન મઈ સોહઈ રે, પુફ તણી માલા મન મોહઈ રે. તીર તોબરિનેં ધનુષ તે લેઈ રે, ગુરજનિં ગુપ્તિ હાથિ કરેઈ રે; ખેડું ખડગનિં શાંગિ સોહાવઈ રે, રથિ બેસીનિં રણમાંહિં જાવઈ રે. રથ સોવન મઈ ઘંટા ચ્યારો રે, ધજા તણો નવિ લાધઈ પારો રે; જાણું સુરજય તણો રથ આણ્યો રે, એર્કિ જીભિં નવિ જાય વખાણ્યો રે. અશ્વવ તણઈ ગલઈ સોવન હારો રે, પાએ નેઉરના ઝમકારો રે; સોવિન મૂરડા સોવન ઝૂલ્યો રે, જડયાં રત્ન તિહાં બહુ અમુલો રે. એહવઈ અશ્વ રથિં નર બેઠો રે, સબલ સેન લઈ રણમાં પેઠો રે; રથમુશલ સંગ્રામિં ફરતો રે, એક અભિગ્રહ તિહાં પણિ કરતો રે. ન કરૂં પેહલો કોર્નિં થાયો રે, હણ્યા પછી હણું તે ન્યાય રે;
૧૬૨૦
રાખી રથનિં રહયો રણમાંહિ રે, ઋષભ કહઈ વઢઈ સુભટ ત્યાંહિ રે. અર્થ :- ચેડારાજાનો આદેશ થતાં 'વરૂણ-નાગ નન્નુઆ શ્રાવકે સંગ્રામ ભૂમિમાં પ્રયાણ કર્યું. આ વરૂણનાગ નન્નુઆ નામના શ્રાવક કેવા હતા? તેઓ નવતત્ત્વના જાણકાર શ્રાવક હતા. તેઓ અરિહંત દેવની
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
Jain Education International
For Personal & Private Use Only
...
૧૬૦૯
...
...
૧૬૧૦
૧૬૧૧
૧૬૧૨
૧૬૧૩
૧૬૧૪
૧૬૧૫
૧૬૧૬
૧૬૧૭
૧૬૧૮
આજ્ઞાના આરાધક હતા.
. ૧૬૦૮
તેઓ સમકિત સહિત બાર વ્રતધારી હતા. તેઓ નિત્ય સાધુ-મહાત્માઓને અહારનું દાન આપતા હતા. તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતા. તેમને જિનેશ્વર ભગવંતના વચનો પર સંપૂર્ણ શ્રદ્ધા (૧) શ્રી ભગવતીજી સૂત્ર : ભાગ-૨, શ. ૭, ઉં. ૯, પૃ.૪૦૫ થી ૪૧૪.
૧૬૧૯
www.jainelibrary.org