SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ Jain Education International ન બેસી રહઈ નીજ મંદિર આપ, મહી ખણતાં નીકલસઈ સાપ; મણિધર મણિ નવિ લીધી જાય, કસ્યું કરાંઝી કોણીરાય. કાણી આખિં જાગી તો કસ્યું, જો સુતી તોહઈ પણિ તસ્યું; રીઝયો રંક કસ્યું નર દેહ રીસાવ્યો, તો કસ્યું ક૨ેહ. ઘણું લાવ્યો તું કોણી વીર, જુ લાગું કો ન તજઈ ચીર; બીહાવતો મુનિં બહુ વેર, હડસેલ્યો નવિ હાલઈ મેર. કગર બલઈ નહી અગનિં કદા, સુર પ્રતાપી જાતો સદા; વાઈ કોઠ પડઈ નહી આજ, લખઈ લેખ ચેડો મહારાજ. મુરીખ કાંઈ હુઉં વાઉંલી, બુડંતો વલગઈ બાઉલી; અહી ડેંસિં આઉલ ચાવતો, તે મુરીખ ન રહઈ જીવતો. માન કરઈ કોણી છોકરો, લાગઈ હીઈ એહનો આફરો; માગઈ હસ્તિ હોસિં કરી, નરનારી બે ચઢસઈ ફ્રી. કાને કુંડલ હઈઈ હાર, વસ્ત્ર તણો ક૨સઈ સિહગારા; સ્ત્રી વચને રટિ લાગી રાય, પણિ તે પુરી દોહલી થાય. ભીખારીનિં અમૃત આહાર, યોગનિ વંછઈ બહુ સિણગાર; અંધ ચંદની ઈછા ક૨ઈ, એહની હોંસ મનમાંહિં મરઈ. હોંસ કરઈ કોણી જેતલી, મનમાં રહસઈ સહી તેટલી; ન લહઈ ગજ કુંડલ આભર્ણ, હાર વસ્ત્ર સાટઇં લઈ મરણ. કાગલીઆ ઉઘાડો કાન, કાં નાઠી મુરીખ તુઝ સાન; માગઈ પાછાં હલ વિહલ, કોણી પરિ તુઝ ગઈ અકલ. ઘર રાખઈ કાલી ચીથરી, રાખઈ અન નીરખ્યા કરી; પંચક પુરૂષ અજીવ જેહ, રાખઈ નિજ ખેતરનિં તેહ. સિરૂં પોસાઈ વનનું તરણ, કરઈ પુરુષ જે તેહનું શરણ; દંતિ દીધું રાખઈ મરણ, વિવેક ધરઈ વનનું આભરણ. તુલસી તર્ણનિં જનિં તીરય, વલગઈ પુરૂષ તણાઈ નીરય; રાખઈ કે સાથિં સંચરઈ, હાથિ ગ્રહયાની લજા કરઈ. નર ક્ષત્રી પ્રથવી પોતે જેહ, રાખઈ શર્ણ કે પાછો લેહ; કોણી મૂઢ વિમાસઈ નહી, દુતડા બુધિ ગઈ તુઝ કહી. પણિ ફોકટ તુઝ નિંદ્યા કરું, તિ તાહરૂં કીધું વહોતરૂં; જા હવઈ તાહરા સામી પાશ, સુણી વાત તે તિહાં પ્રકાશ. For Personal & Private Use Only ૧૪૬૫ ૧૪૬૬ ૧૪૬૭ ... ૧૪૬૮ ૧૪૬૯ ૧૪૭૦ ૧૪૭૧ ... ૧૪૭૨ ૧૪૭૩ ૧૪૭૪ ૧૪૭૫ . ૧૪૭૬ ૧૪૭૭ ... ૧૪૭૮ ૧૪૭૯ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy