________________
૨૬૬
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
સ્યાનિ વાત વધારઈ આજ, વડુઆ મા િરાખઈ લાજ; માનો બોલ કરો એ કાજ, આપી એહનં રાખો રાજ. બોલંતો નવિ પાછો ટલઈ, તવ ક્ષત્રી બીજા કલ કલઈ; પીસઈ દાંત મરડઈ મુખ હોઠ, કોહોતો સામી કીજઈ લોટ. ચેડો કહઈ મમ મારો કોય, દૂત પાહણીયા સરીખો હોય; પથરિનં કરડઈ કૂતરો, ન જૂઈ સાહમું સીહ જે ખરો. સીહ મારઈ જેણિં મુકયું બાણ, સુણી સુભટ હોયો નર જાણ; આપણ વઢવું કોણી સાથિ, સ્યું બોલો દુતડાની વાતિ. સ્વાન તણઈ દીધું હોય અન્ન, તો તે રાખઈ તેહનું મન; ખાય દૂતડો કોણી તણું, કરઈ વખાણ કાં નહી તસ તણું. એતલું ચુકઈ મુરીખ બાલ, વરણવઈ માં આગલિ મોસાલ; મુઝ બેટીનો જે દિકરો, બહુ કીરતિ તેહની ચું કરો. માય જણી નાખ્યો ઘરબારિ, કરડી આંગુલી તેણઈ ઠારિ; મારી બાનેિં લીધૂં રાજ, કસ્યું વખાણ કરઈ તું આજ. આગિં ઉદરથી ખાધો બાપ, હવઈ લાગસઈ તેહનું પાપ; ઝૂઝ કરઈ વલી બંધવ સાથિ, કાપઈ જિમણો છઈ હાથિ. જે ડાકિણ હોઈ પાંગલી, ઘરનાં માહાસ ખાય વલી; સૂની ભુખી અતિ વિકરાલ, તે ભખઈ પોતાનાં બાલ. અંતિં જઈ નોહઈ તસ ઠેઠિ, દરયોધન ખપાવ્યો નેઠિ; માની બલિ ચાંપ્યો પઈઆલિ, સનતકુમાર િરોગ નિહાલી. અસ્તું વચન દુતડાનિ કહી, ભૂષિં કાગલ વાંચ્યો સહી; કરડી કોની તણા જબાપ, વાંચી કોપ્યો ચેડો આપ. ભાખઇ પાછું ચેડો રાય, પીંડી માંસ તું કો નવિ ખાય; લોચન સહીત હુઉ આંધલો, પગ સુંદર પણિ કહુ પાંગલો. જાણતો એ હુઉ અજાણ, પડઈ દંત કરડતા પાહાણ; કુંજર કાને સાહયો ન જાય, સાયરમાં એ સાણું થાય. પણિ અંધો જિહાં નવિ અથડીય, તવ લિંગ પાછો ન દીઈ પાય; પુગલ પ્રથવી કેહી પરિ ફરઈ, કીડીઈ કુંજર નવ જરઈ. કાંકીડો સીંહનિં સ્યું કરઈ, માછી બલીયાથી છિ મરઈ; દેડકો નઈ નવિ તરઈ, ખીર ખાંડ કુતર નવ જરઈ.
For Personal & Private Use Only
૧૪૫૦
૧૪૫૧
... ૧૪૫૩
...
૧૪૫૨
...
... ૧૪૫૫
૧૪૫૪
૧૪૫૬
... ૧૪૫૮
૧૪૫૭
૧૪૫૯
૧૪૬૦
૧૪૬૧
૧૪૬૨
૧૪૬૩
૧૪૬૪
www.jainelibrary.org