SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ••• ૧૩૮૯ ••• ૧૩૮૪ અર્થ :- કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીને પોતાના પિતાના સંદર્ભમાં પ્રશ્ન પૂછયો, “હે દેવાધિદેવ! મારા પિતાને મારા પ્રત્યે અત્યંત પ્રેમ હોવા છતાં મેં તેમને શા માટે દુભવ્યા?” ... ૧૩૮૦ ચોપાઈઃ ૧૫ મહારાજા શ્રેણિકનો પૂર્વભવ – સુમંગલ રાજા વીર કહઈ મુઝ સુણો કથાય, વસંતપુરિ સુમંગલા રાય; સેચનગ તાપસ તિહાં કણિ જેહ, માસખમણ એક પચખઈ તેહ. .. ૧૩૮૧ સુમંગલ રાઈ નોહતરયો, પારણા વેલા તે વિસરયો; માસખમણ તેણેિ બીજું કરવું, તપ વાળો એમ મનમાં ઘરિઉં. ... ૧૩૮ર રાય તણાઈ સાંભરીઉં જામ, તપસીનિ તેડાવ્યો તામ; તાપસ કહઈ પચખ્યા ઉપવાસ, માસિ મુઝ પારણાની આસ. દીધું નોહતરું બીજી વાર, રાય ન કીધિ તેહની સાર; ઘર આવીને પાછો ફરઈ, ત્રીજું મા ખમણ તે કરઈ. નેત્ર નાકનિ કાન શરીર, એહનિ જીતઈ તે બહુ વીર; પણિ જિહાનિ જીતઈ જેહ, જગમાં વિરલા દીસઈ તેહ. ૧૩૮૫ દુખ દુખ લહી તાપસ નોહતરયો, વિનય કરી નૃપ પાછો ફરયો; પારણા વેલા પ્રગટિલું કામ, નવિ સંભારયો તાપસ તા. .. ૧૩૮૬ ભોજન કાલ ગયો જવ વહી, તવ ભૂપતિ સંભારઈ સહી; બોલાવ્યો તાપસ જેણી વાર, કહઈ પાપી જા ધિગ અવતાર. ... ૧૩૮૭ નહી તું ક્ષત્રી અંત્યજ શરિ, તાપસ મ્યું ઠગ વિદ્યા કરિ; જો મહારા તપનું ફલ હોઈ, તો નૃપનો દુખદાઈ જોઈ. • ૧૩૮૮ પાણી શીતલ ટાઢુ શરિ, અગનિ તેલિ તથું ઉહનૂ કરઈ; તાપસ તાપવ્યો ક્રોધેિ ચઢયો, તિવારઈ તપથી પાછો પડયો. ૧૩૮૯ કુરડ અનિ અતિ કુરડ યતી, ક્રોધિં દુખ પામ્યો તે અતી; માસખમણ મુનિ કોધિં કરી, નરગ તણી ગતિ પોતઈ વરી. .. ૧૩૯૦ ચિત્ર સંભુતિ બાલઈ પુર રાય, હુઈ વાઘણિ સકોલસ રાય; સબલ વાયર મનમાંહિં ઘરઈ, તાપસ તિહાં નિઆણું કરઈ. ૧૩૯૧ કાલિં તાપસ નરપતિ દોય, મરણ લહીનિ સુર સહી હોય; ભૂપતિ જીવ સૂર શ્રેણિકરાય, તાપસ દેવ તે કોણી થાય. ••• ૧૭૯૨ પુરવ કેષવતી દુખ દેઅ, શ્રેણિંકનિ મનિ સબલ સનેહ; વઈર ટાલી સુખ દેવા જાય, લહેણ વિણ તે કિમ લેવાય. • ૧૩૯૩ (૧) ત્રિ.શ.પ.ચ. પર્વ-૧૦, સર્ગ-૬, પૃ. ૯૯, ૧૦૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy