________________
૨૪૯
•. ૧૩૫૪
• ૧૩૫૫ જે.
... ૧૩૫૬ જે.
૧૩૫૭ જે.
.. ૧૩૫૮ જે.
ઢાળઃ ૫૯ નિયતિની પ્રધાનતા
તુંગિયાગિરિ એ દેશી. રાગ : પરજીઉં જે હોનારું તે જ હોય, ઉદ્યમ તે વિવહાર રે; દેવશર્માનિ મલ્યો ગૌતમ, તોહઈ કીટ અવતાર રે. જે હોનારું તે હોઈ.... આંચલી. પનરસિં પરીવાર સાથિં, મુંકઈ રાજ જમાલ રે; વિર હાર્થિ લઈ દીક્ષા, ન છૂટો જાંજલ રે. ગોસાલઈ જિન વીર બાલ્યો, બેઠી પરષદા બાર રે; સુર સકલ તે રહ્યા રે જોઈ, ચાલિઉ નહી લગાર રે. ગજસુકુમાલતૂ સીસ બાલી, બારીઈ વહી જાય રે; આવીઉં હરી તેહ વાર્ટિ, સોમલ મુઉં તેણઈ ઠાય રે. કછ મહાકછ દૃઢ થઈનિ, લીઈ સંયમ ભાર રે; ઋષભ સાથિ નવિ રહ્યા અંતિ, પડયા ચ્યાર હજાર રે. જરાકુમાર વનિ ગયો નાસિ, કુણ કરઈ હરી ઘાત રે; તો તેણઈ વનિ કૃષ્ણ આવ્યો, મારયો બાëિ ભાત રે. દ્વારાવતી મદિ થકી બલસઈ, તેણેિ નખાવી તેહ રે; અંતિ ટાલી તેહ ન સકયા, અવશ્ય ભાવી એહ રે. આદ્રકુમાર નંદીષેણ નીકલી, છતાં ઠંડી ભોગ રે; થોડઈ કામિં પડયા પાછા, ન છૂટઈ કર્મ રોગ રે. હનુ ગયો સુધિ સીત કાર્જિ, લેઈ ન આવ્યો આહિં રે; મુઝ રાવણ પુરૂષ બીજા, કરયો અનરથ કાંય રે. સીદ ગયા વીર વિભા પાટણિ, ઉદાઈ સંયમ કાજિ રે; ચઉદસિં મુનિ મુઆ વાટિ, નોહઈ નિશ્ચય તાય રે. દઈ દેસના વીર જિણવર, ન બુઝઈ એક જંત રે; અવશ્ય ભાવી કો છૂટઈ, કહ્યું કરઈ ભગવંત રે. કોણી તાતનિ ગયો છોડણિ, જાણ્યું આપું રાજ રે; સરજયા વિના સુખ નહઈ નિશ્ચય, તજો શોક મહારાજ રે. ભ્રાત મંત્રી મલી વારઈ, ન મુંકઈ નૃપ ખેદ રે; તામ મંત્રી બુધિ કરતાં, કહઈ 2ષભ તુમ ભેદ રે.
•.. ૧૩૫૯ જે.
.. ૧૩૬૦ જે.
.. ૧૩૬૧ જે.
૧૩૬ર જે.
૧૩૬૩ જે.
. ૧૩૬૪ જે.
... ૧૩૬૫ જે.
... ૧૩૬૬ જે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org