SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ . ૧૧રપ હો. ઢાળ : ૪૭ ચેલણા રાણી ઉપશાંત થયા ધિન ધિન તુમ અવતાર અને સરસતી ભગવતી ઘો મતિ ચંગી એ દેશી કહઈ કુંતાર ગુણિકા તું ભોલી, નૃપ ગજ ન દઉં આર્ણિ; તવ ગુણિકા કહઈ તુઝનિ છાંડું, કે પામઈ વેશા મર્ણ. •.. ૧૧ર૧ હો માગધસેના નવિ કીજઈ આપઘાત ... આંચલી નર કહઈ તાઢે વચને નહી રહઈ, તે માની લઈ ધૂલિ; ફૂલ્યો પલાસ બહુઆનો ગુણિકા, અગનિ લગાડી મુલિ. ... ૧૧રર હો. બ્રહ્મદા વનિ પોહતો એકદા, ખેલી આવ્યો નિજ ધરિ; સ્ત્રી કહઈ વાત નવી કાંઈ દીઠી, ભાખો તે રસ ભરિ. . ૧૧ર૩ હો. સરોવરિ બેઠાં સુંદરી આવી, કહઈ મુઝ ભોગવિ રાય; મિ હાકી તવ આઘી નાઠી, વિલસતી નાગણ્યું જાય. ... ૧૧૨૪ હો. મિં મારી તવ ગઈ રીસાવી, એ અચરીત જ વાત; અઢું કહીનિ બાહિર આવ્યો, તવ દ્રષ્ટિ સુર થાત. કહઈ દેવતા માગો રાજા, ભૂપ કહઈ સ્યામાટિ; સરોવર નારી માહરી આવી, જેહનિ મારી તિ સ્થાટિ. નારી કહઈ મુઝ રાજા વલગો, આવ્યો કરવા ઘાત; જાણી નારી ખોટી તિહારાઈ, કાને સુણી સુઝ વાત. તેણેિ તુઝનિ તુઠો હું રાજા, ભૂપ કહઈ દઉ એહ; સરવ જીવ બોલઈ જે ભાષા, સમઝૂ સુપરિ તેહ. ... ૧૧૨૮ હો. દેઈ વર વલીઉ સુર જિહાંરઈ, કહઈ કુણનિ ન કહેય; ચંદન કચોલું દેખઈ પેલી, નર મુઝ આણી દેય. કહઈ ગિરોલો રાજા મારઈ, સુણતાં હુઈ નૃપ હાશ; રાણી કહઈ સઈ કારણિ હસીયા, નૃપ કહઈ ન કહું પ્રકાશ. ... ૧૧૩૦ હો. કહઈતાં મરણ હોય રાજાનો, રાણી કહઈ મુઝ પુઠિ; તવ રાજાઈ ચેહ ખડકાવી, ચાલિઉં તિહાંથી ઉઠિ. ... ૧૧૩૧ હો. વાટિ બોકડી કહઈ બોકડાનિ, જવ અંણી મુઝ દેહ; ભુંડી રાંડ એ જવ રાજાના, લાવતાં મુઝ મારેહ. તુમથી બ્રહ્મદર તે રૂડો, સ્ત્રી કાજિ મહ; બોકડ કહઈ એ મુરખ મોટો, સ્ત્રીનિ શિક્ષા નવિ દેહ. ૧૧૨૬ ૧૧ર૭ હો. . ૧૧ર૯ હો. ... ૧૧૩ર હો. ... ૧૧૩૩ હો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy