________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ
૨૦૪
• ૧૦૯૪
અર્થ :- દૂઈર નામના એક દેવ સ્વર્ગલોકમાંથી મહારાજા શ્રેણિકની પરીક્ષા કરવા આવ્યા. તેમણે મુનિવરનું રૂ૫ લીધું હતું. તેઓ મહારાજા શ્રેણિકની સમકિત (દેવ-ગુરુ-ધર્મ)ની શ્રદ્ધા સ્થિર છે કે અસ્થિર તેની પરબ કરવા આવ્યા હતા.
... ૧૦૯૩ ઢાળ : ૪૬ મહારાજા શ્રેણિકના અહેતુપણાની પરીક્ષા
સુણો મોરી સજની એ દેશી. રાગ કેદારી ભૂપતિ નજરિ મુનિવર થાય રે, જાલ લેઈનિ જલમાં જાય રે; ભરી મીન નીકલીલ પારે રે, ભૂર્ષિ હાથે સાહ્યો ત્યારઈ રે. પૂછઈ ઋષિનિ સિંહા નરસો રે, કહો મુનિ મછનિ કર્યું કરેસ્યો રે; ખાસું એહનિ મદિરા સાથિં રે, મધ પીઉં વલી પૂછિઉં નાથિં રે. ... ૧૦૯૫ ન પીઉ એકલો ગુણિકા સાથિં રે, પુછઈ ભૂપતિ ધન તુઝ કિહાંથી રે; છોડું ગાંઠડી ખાતર દેઉં રે, કપટ કરીનિ પરધન લેઉં રે.
••• ૧૦૯૬ અમે દિવસ તે કિમ નીગમીઈ રે, કે પરનારી કે જૂ રમીઈ રે; કરઈ ચાડીનિ પરદ્રોહ રે, કંચન કામિની ઉપરિ મોહ રે.
... ૧૦૯૭. કહઈ શ્રેણિક આપું ધન ધ્યાનો રે, ધરો તુમે વેષ વારૂ પરધાનો રે; હિંસા વેશાગમન નિવારો રે, બોલ ન મનાઈ તેહ લગારો રે. ચાલ્યો મારગ તણી તે વાઢિ રે, જઈ બેઠો ઉઘાડઈ હાટિ રે; માંહિ મહાસતી ગર્ભ સંઘાતિ રે, દીઠો અન્યાય સઘલો નાથઈ રે. ... ૧૦૯૯ ન ચલિઉં સમકિતથી તિહાં રાયો રે, ન કરઈ સાધ જગમાં અચાયો રે; અસ્તું વિચારી ઋષિ કિં જાયો રે, રખે વીરનો ધરમ ફેલાયો રે. ... ૧૧૦૦ ઋષિ ન ઘટઈ તુમ અસ્યુ કરેવું રે, મુનિ કહઈ જગમાં છઈ સહુ એહવું રે; શ્રેણિક કહઈ હું એ નવિ માનું રે, મુનિ પાતિક પરગટ નહી છાનું રે. .. ૧૧૦૧ ભાખિઉં ઋષિનિ કહિઉં કરી જઈ રે, આવો તુમનિ સબલ દીજઈ રે; આપું રહેવા ઘર એક સારૂં રે, કહો તે કામ કરેં તુમારું રે. ... ૧૧૦ર વાટિ હાટમાં લાગ) વાયો રે, તેણં તુમ રોગ ઘણેરો થાયો રે; એમ કરતો મુનિવરની સારો રે, ન ચાલ્યો ધર્મ થકી જ લગારો રે. મુરિખ કેતલા ધરતા રોષો રે, દેખી સાધુનો થોડો દોષો રે; હેલી સાધ નઈ સમકિત હાઈ રે, શ્રેણિક સરિખા આતમ તારઈ રે. દદુર દેવતા જોતો જ્ઞાનિ રે, ન ચલ્યો નરપતિ ચોખઈ ધ્યાનિ રે;
હરખ્યો સુર તિહાં નૃપનિ જોઈ રે, ખ્યાયક સમકિત સુધુ હોઈ રે. ... ૧૧૦૫ (૧) શ્રી નિરયાપલિકા સૂત્ર, અ.૧, પૃ.૪૪-૪૫ અને કથાકોષ પ્રકરણમ્ પૃ.૨૯૫ થી ૨૯૯.
૧૦૯૮
•.. ૧૧૦૩
... ૧૧૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org