SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ઢાળ : ૪૫ રાગ ઃ મારૂ ચાર છીંકનું રહસ્ય' ગીરીમાં ગોરો ગિરિ મેરૂ વડો એ દેશી. મુગતિ તણાં સુખ સબલ શ્રેણિક જાણજે રે, જન્મ જરા નહી મરણ; રોગો રે, સ્યોગો રે ભુખ તરસ નહી વેદના રે. તેણઈ કારણિં સુર મુનિ, મરિ કહઈ વલી રે, સીદ રહ્યાં સંસારી; સ્વામી રે, પામી રે, પિંડા કુણ કુકસ ભખઈ રે. ચીરંજીવી તુઝ ભાખઈ તેણિં કારણિ રે, જામ્યો નરગ મઝારિ; ભૂપતિ રે, નરપતિ રે, આગલિ તીર્થંકર થસ્યો રે. અભયકુમાર મરીનિં અસઈ દેવતારે, કરતો અહી ઉપગાર; જગનિં રે, તેના રે, જીવ મરણ બેહુ ભલાં રે. જીવ હણઈ અહી પાપી કાલગ સૂરીઉ રે, મરી નરગમાં જાય; જીવો રે, સદીવો રે, જીવ મરણ બેહુ નહી ભલું રે. સુણી વચનનિં યો શ્રેણિક રાજીઉં રે, રુદન કરતો રાય; ભાખઈ રે, રાખઈ રે, નરિગ પડતાં કો નિં રે. સ્વામી કાંઈ કહો તે હું પણિ આદરૂં રે, નરગ તણાં દુખ વારિ; મુનિં રે, પુĒિ રે, કરમ નિકાચિત જિન કહઈ રે. મારી હરણીનિં સગરભા નિ જઈ રે, ભુજા વખાણી આપ; માનૢિ રે, ધ્યાનિં રે, કરમ નિકાચિત બાંધિઉ રે. તેણિં કારણિં તિં નરગિં જાવું સહી વલી રે, તવ બોલ્યો ભૂપાલ; એહવું રે, કરવું રે, શરણ તુમ્હારું સ્યા ભણિ રે. તું જયવંતો જિનવર પામ્યો પુણ્યિ ઘણઈ રે, નરગિ જાતાં તુ જ લાજ; હોઈ રે, કોઈ રે, બુધિ કરી મુઝ રાખીઈ રે. ઉઠયો જિનનિં વાંદિ હરખ ધરી ઘણો રે, હવઈ ન જાઉ હેઠિ; નરગિં રે, સમિં રે, જાવું સોય વિનાં કરી રે. કાલિગસૂરીઉ દાસી વશ છઈ મુઝ તાઈ રે, અસ્તું વિમાસી રાય; વલીઉં રે, મલીઉં રે, ઋષભ કહઈ એક દેવતા રે. (૧) ચાર છીંકનું રહસ્ય : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૭૧-૧૭૨ Jain Education International For Personal & Private Use Only ... ૧૦૮૧ ... ૧૦૮૨ ૧૦૮૩ ... ૧૦૮૪ ૧૦૮૫ ... ૧૦૮૬ ૧૦૮૭ ૧૦૮૮ ... ૧૦૮૯ ૧૦૯૦ ૧૦૯૧ ૧૦૯૨ અર્થ :- ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, ‘“હે દેવાનુપ્રિય ! મહારાજા શ્રેણિક તમે જાણો. આ સંસારનાં સુખો અસાર છે. મુક્તિપુરીનાં સુખો શાશ્વત અને સબલ છે. મુક્તિપુરીમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, ભૂખ, તરસ અને વેદના નથી. ... ૧૦૮૧ આ કારણે દેવે મને કહ્યું, ‘મરો મરો વર્ધમાન, તમે શા માટે આ સંસારમાં રહ્યા છો ?’ (તેણે મને www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy