________________
૧૮૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
. ૯૬૮ સં.
૯૬૯ સં.
•.. ૯૭૦ સં.
... ૯૭૧ સં.
... ૯૭૨ સે.
... ૯૭૩ સે.
૯૭૪ સં.
એક દિન ગણિકા ઘરિ ગયો, ધર્મલાભ કહેત; અરથ લાભ જોઈ અહી, જેથી સુખીઉ જંત. મુનિ અભિમાન આણી કરી, તાણિ6 નેવનું તરણ; કનક કોડી જુઠી બહુ, લેરે કોશા સુવર્ણ. માનિ મસ્તગ ખોયતો, માનિ ખોતા દામ; માનિ ધર્મ પામઈ નહી, માની વિણસઈ કામ. માની જ્ઞાન પામઈ નહી, માની તે ન તરંત; નંદીષેણ માનિ કરી, સોવન વિષ્ટ કરત. કર જોડી ગણિકા કહઈ, સ્યુ કરું એ ધન; રહો તો તુમ સિંહ વિલસીઈ, સોપું તન મન. હાવભાવ મુખ મટકલો, ન રહિક થિર ચિંત; અલગો ઊધો મોહપતી, મુકઈ માહત. રણ સંગ્રામિં જે ઘસઈ, ઘાલઈ સીહનિ નાથ; નારિ આગલિ તે વલી, જોડઈ બેહ હાથ. વિલસઈ વેશાસિતું વલી, નિત્ય નવલા ભોગ; ચિંતઈ યૌવન દાઢ લઈ, કોશા સંયમ યોગ. દમિ ચિંતિ રહયો મંદિરિ, દીઈ સંયમ સાર; નટ વટ કુંટ ખરડેનિ, પ્રતિબોધ અપાર . દહાડીના દસ બૂઝવઈ, મોકલઈ વીર પારા. સંયમ સુધું આદરઈ, મન નઈ ઉહાલિસ. બારે વરસે બૂઝવઈ, મોકલઈ વીર પારા; સંયમ સુધું આદરઈ, મન નઈ ઉહાલિસ. બારે વરસે બૂઝવઈ, ત્રેહતાલીસ હજાર; પુરુષ બઈસિ અધિકા સહી, ઉતરાયા પાર. એક દિન નવ નર બુઝવ્યા, દસમો મલ્યો કંઠ; સમઝાવ્યો સમઝઈ નહી, વઢી ધાય કુલંક. સહસ કિરણ સિરથી ઢલ્યો, નાવઈ તોહિ કંત; તતખિણ ચિઠી મોકલી, જઈ નર તેડુંત. ઉઠાડયો ઉઠઈ નહી, બોલ્યો મધુરી વાણી; દસમો નર બુઝયા વિના, ભોજન નહી જાણી.
... ૯૭૫ સે.
... ૯૭૬ સં.
... ૯૭૭ સં.
.. ૯૭૭ સં.
•.. ૯૭૮ સં.
૯૭૯ સં.
•.. ૯૮૦ સં.
.. ૯૮૧ સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org