________________
૧૭૮
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
ઢાળ : ૪૭ સુમેરૂપ્રભ હાથીની ઉત્કૃષ્ટ અનુકંપા
રાગ : મલ્હાર.
ચાલિ ચતુર ચંદ્રાનની-એ દેશી. સેલ વૈતાઢિ વાસિં વસઈ, ગોરો ગજ ષટદંત રે; નામ સુમેરુ પ્રભ તેહનું, સહેસ હાથિણી કંત રે ચેત નર વછ વલી ..આંચલી
એક દિન વન અતિ દાઝતું, દેખઈ ગજ ગુણવંત રે; અતિહિં ભયંકર તે થયો, થયો તે ત્રિષાવંત રે પંકિલ સરોવરિ પેસતો, ગલિઉં કાદવમાંહિ રે; દુરજન નાગ આવી કરી, હણઈ તેહનિં ત્યાંહિ રે વાણીઉ સીનેિં સ્વાન કો, પડયો પંડિત જેહ રે; જાતિ ખોયો હોઈ હાથી ઇં, નાળિં નાગ હણેહ રે સાત દિવસ દુખ ભોગવી, ગજ પામીઉં મરણ રે; ક૨મ યોગિ થયો હાથીઉ, હવો રાતડો વરણ રે નામ સુમેરુપ્રભ તેહનું, ગજાંત સુલ ચાર રે; સાતસયાં તસ હાથિણી, પોતાનો પરિવાર રે. જાતિસમરણ ઉપનું, દેખી દવ વિકરાલ રે; પૂરવ ભવ તવ સાંભરયો, ચેત્યો ગજ તતકાલ રે. યોજન ભોમિનું માંડલું, કરઈ ગજ મનિ ખંતિ રે; વેલડી વૃષ ઉન મૂલતો, કીધી ભોમિ અત્યંત રે. એક દિન દાવાનલ વલી, દેખી ગજહ પલાય રે; યોજન મંડલઈ આવીઉં, બીજાં પશૂય ભરાય રે. હરણ સીયાલ નિં શૂકરાં, રીછાં તે નવિ માય રે; એક સસલો અતિ આકલો, ગજ પગ તલઈ જાય રે. ખાજિ ખણી ગજ પગ ઠવઈ, પડયો અંત એક દ્રીષ્ટ રે; એહનિં ગજ કહઈ કિમ હણું, કરૂં કિમ મન દુષ્ટ રે. અતિ અનુકંપા આણતો, ખરી દયા જિંગ એહ રે; અઢી દીવસ દુખ ભોગવી, પડયો ભોમિ ગજ તેહ રે. અણસણ પાલીઅ ઉપનો, થયો મેઘકુમાર રે; વરત લેઈ હવઈ ખંડવા, થયો તું હંસીયા ૨ રે. એ ભવ વછ તુમ ફાછિલા, હવી તિહાંઈ ખિમાય રે; આંહ વિવેક તુઝ કિહાં ગયો, લીધી જોઅ દીખ્યાય રે
For Personal & Private Use Only
... ૯૪૪ ચે.
૯૪૫ ચે.
૯૪૬ ૨.
૯૪૭ ચે.
. ૯૪૮ ચે.
...
૯૪૯ ચે.
. ૯૫૦ ચે.
૯૫૧ ચે.
. ૯૫૨ ચે.
૯૫૩ ૨.
.. ૯૫૪ ચે.
૯૫૫ ચે.
૯૫૬ .
૯૫૭ ચે.
www.jainelibrary.org