SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ •.. ૯૧૬ બો. ... ૯૧૯ બો. ... ૯૨૦ બો. ... ૯રર બો. ઘણા જીવ શ્રેય પામીયા, વ્રત બારહ હો અભયકુમાર શ્રેણિક નૃપ વાંદી વલ્યો, ઉઠિ6 મેઘકુમાર; સ્વામી મુઝ સંયમ દીઉં, મુઝ લાગઈ હો કડુઉ સંસાર હવામી કહઈ યથા સુખ તનિ, અહી પ્રતિબંધ ન કરે; અનુમતિ વિણ સંયમ નહી, સુણી પાછો હો તુમ વલેહ. માત તાત ચરણે નમી, કહઈ દીખ્યાની વાત; ધરણી ઢલઈ તવ ધારણી, દુખ લાગું હો શ્રેણિક તાત છાંટી નીર કરઈ વાયરો, ચેતન વાલિઉં જાય; વછ વછ કરતી વીનવઈ, સુત મ લીઉં સંયમ નામ મહારઈ સુત એક તું સહી, જાતાં કુણ આધાર; સંયમ લેઈ કિમ મુંકસ્યો, માતા એકલી હો આહાં નિરધાર સુત સંયમ અતિ દોહિલું, ભોગવિ રાજકુમાર; તુઝ આઠઈ અંતે ઉરી, કિમ મુકીશ હો તે પરીવાર તું નવ યોવન નાહનડો, નારી રૂપ અદભૂત; સુખ તે સ્યું તમે ભોગવો, યોવન વીતઈ હો લેજે દીક્ષ પુત મેઘ કહઈ જાય આઉખું, મરણ ન જાણું માત; જરા લગિં યમ પડ ખસઈ, તે નહી નિશ્ચય હો જગમાંહિ વાત રુદન કરઈ અંતેઉરી, મુંકો કાંઈ અનાથ; સુપુરુષ સાર તજઇ નહી, જેહનો ઝાલ્યો હો જમણો હાથ કુમર કહઈ રાખો મરણથી, તો રહું એણઈ ઠારિ; નહી કે સ્ત્રી મુઝ વોસિરઈ, દેસ પ્રથવી હો નાવઈ મુઝ કામિ નીર પીઈ નવિ અન ભખઈ, ન કરઈ દેહની સાર; દેખી અનુમતિ આપતાં, મેદિં મુક્યો હો નિજ પરીવાર લાખ દોઈ દઈ રોકડા, ઊઘો પડઘો લેહ; કૂંપ ભરઈ શિર સોભતો, લાખ ટંકા હો નાવનિ દેહ બેઠો શિબિકામાં જઈ, મુકઈ કામ કષાય; બહુ વાજિત્ર વજાવતઈ, શ્રેણિક પ્રમુખ હો સહુ પુંઠિ જાય માતા પિતા જિન કઈ જઈ, આપઈ સુત ભિખ્યાય; પંચ મુષ્ટિ લોચ જ કરી, વસ્ત્ર પાથરઈ હો ધારણી માય ૯૨૩ બો. ... ૯૨૪ બો. ૯૨૫ બો. ૯૨૬ બો. » ૯૨૭ બો. ... ૯૨૮ બો. .. ૯૨૯ બો. ... ૩૦ બો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy