________________
૧૬૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
•• ૮૮૫
... ૮૮૯
• ૮૯૦
.
૮૯૧
સપ્ત અંગ તસ ભોમિં લાગઈ, વેત વરણો વાન; તે હસ્તિ હનિ ઘરિ આવઈ, વધઈ તાસ નિધાન. સુણી વચન તે શ્રેણિક રાજા, કરિ એહવી પઈરિ; હસ્તિનિ વન થકી આણી, બાંધિઉ નિજ ધરિ. જુથભ્રષ્ટ તે થયો હાથી, રુબન કરતો આપ; તાપસી આવી તિહાં પચારઈ, લાગું કેહવું પાપ. કીધો ગુણ નવિ જાણીઉ, તો પડિઉ સંકટમાંહિ; સાંકલાં બેડી ભોગવો, ગજ તુમે જીવો યાંહિ. પચારઈ બહુ તાપસા, ગજ ઘૂરતો મનમાંહિં; ભૂંડું કરતાં ભલું નોહઈ, અસિહં દીસઈ પ્રાંહિં. બાંભણિં વનમાં નાગ મારયો, નાગિ ખાધો તેહ; ચાલઈતો કાંઈ ભલું કીજઈ, ભુંડી તે દુખીઉ દેહ. પડયો તે દુખમાં હાથીઉં, બાંધ્યો રહઈ દરબારી; ભખઈ લાડુનિ સેલડી, એક દિન કરઈ મદ વારિ. ત્રોડી સંકલ છૂટતો, આવી ચઉટામાંહિં; ઢોલઈ મંદિર માલી, ગઢ પોલિ પાડઈ ત્યાંહિં. સુભટ સુરા બહુ ધસઈ, સાહી સકઈ નહી કોય; નંદિષેણ ઘર થકી આવીઉં, જુઈ ગજનિ સોય. હાથીઈ કુંવર નિરખીઉં, ઉપનો સબલો નેહ, જાતિસમરણ પામીલ, ભવ પૂરવ દેખઈ તેહ. મદ વારી જાય ઉતરી, ગજ હુઉ સબલો જામ; આવી મલ્યો નંદિષેણ નઈ, વહઈ કુમર કેરી આણ. પટ હસ્તિ તેહનિ કરયો, વલી કરઈ સખરા આહાર; 22ષભ કહઈ સહુ સાંભલો, ગજરાજનો સિણગાર.
... ૮૯૬ અર્થ :- (‘સેચનક હસ્તિએ આપણને દુઃખી કર્યા છે માટે તે દુષ્ટનું દમન થવું જ જોઈએ') એવું વિચારી તાપસી મહારાજા શ્રેણિક પાસે આવ્યા. તાપસીએ કહ્યું, “મહારાજ! વનમાં એક નવો ભીમકાય હાથી આવ્યો છે. તેને તમે રાજમહેલમાં લઈ આવો.
...૮૮૪ તે હસ્તિનો વર્ણ શ્વેત છે. તેના સાતે અંગોપાંગ અતિ ઉત્તમ લક્ષણોવાળા છે. તે હસ્તિ જેના દ્વારે આવશે તેના દ્વારે નિધિ વધશે.
... ૮૮૫ તાપસીના હસ્તિ સંબંધીના અભિપ્રાયો સાંભળી મહારાજા શ્રેણિકે મદોન્મત્ત હાથીઓને વશ કરી
... ૮૯૨
•• ૮૯૩
• ૮૯૪
• ૮૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org