SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ... ૩૧ ••• ૮૩૨ ... ૮૩૩ ••• ૮૩૪ ••. ૮૩૫ ••• ૮૩૬ ... ૮૩૭ સુત કહઈ તુમ ચિંતા કસી, સાવ એમિં કરવું કામ કાં, ગુરુ પાય નમીનિ ઉઠીઉં, સાવ બુધિ વિચારઈ તામ, ગુ. અઠમ કરી પૌષધ કરઈ, સા૦ ધાયો સુર મનમાંહિ, ગુરુ સુધર્મા સ્વર્ગે થકી, સાવ આવ્યો વેગિં ત્યાંહી, ગુ. પૂરવ મિત્ર સુર બોલીઉં, સાકહો નર ઈછા જેહ, ગુરુ ડોહલો દેવ મુઝ માયનિ, સાઠ આણ્યો જોઈઈ મેહ, ગુ. વેગિ મેહ વિક્રવી ઉં, સાવ ગાજ વિજ ઘન ઘોર, ગુરુ પંચવરણ થઈ વરસતો, સારા બોલઈ ચાતુક મોર, ગુરુ ફરઈ ધારણી ગય ચઢી, સારા સાથિં શ્રેણિક રાય, ગુરુ વઈભાર ગીરિવર ગયાં, સાવ જાણો સુર અવતાર, ગુરુ પુરે દિવસે સુત જ જાયો, સારા નામ તણિ તે મેઘકુમાર, ગુરુ રૂપ કલા ગુણ વાધતો, સાવ જાણે સુર અવતાર, ગુરુ શ્રેણિકરાય પ્રસંસતો, સા. ધિન તું અભયકુમાર, ગુરુ વિષમ ડોહલો પૂરીઉં, સાવ ખરી બુધિ તુઝ ચાર, ગુરુ ઉતપાતકી બુધિ ઉપજઈ, સા. વેણુકી બુધિ જેહ, ગુરુ પરિણામકી બુધિ તુઝ સહી, સા. કારમણીકી તેહ, ગુરુ વિધિં પુછિઉં મુનિ તણાઈ, સા. માનવ ઠાણ સવાદ, ગુરુ કડવો જાણ્યો તવ વલી, સારા વાહરા ભવિ વિખવાદ, ગુરુ વેણુકી બુધિનો ધણી, સા. કહઈ હાથણી ની વાત, ગુરુ ડાબી આંખી આંધલી, સા. રાણી ચઢીનિ જાત, ગુ. તે છઈ ગર્ભણી સુત જાણઈ, સાટ કોઢી તસ કુંતાર, ગુરુ જાણઈ હાથિણી માંતરી, સા. માતનો એહ વિચાર, ગુરુ ડાબી વાડિ સાંબતી વતી, સાટ જાણી હાથિણી અંધ, ગુરુ ફાડિ રાતા તાંતણા, સા. સ્ત્રી જાણઈ તસ ખંધ, ગુરુ કટકવતી રાણી લહી, સારા થંભિ ગર્ભ લહેઅ, ગુ. જમણો પગ ઊંડો જ તઈ, સાજાણ્યું પુત્ર જણેહ, ગુરુ પરિણામની બુધિ સાંભલો, સાટ સૂત્ર દડો લાવેહ, ગુરુ ઉપરિ મીણ તિહાં ચોપડીઉં, સા કહઈ છેહડો કાઢેહ, ગુરુ વંસ પતલી લાવતો, સા. કુણ છેડો ઘર એહ, ગુરુ જાણ પુરુષ જલમાં ઘરઈ, સાવ નઈ તે ઘર જાણેહ, ગુરુ •• ૮૩૮ ... ૮૩૯ • ૮૪૦ •.૮૪૧ ••• ૮૪૨ •.. ૮૪૩ ... ૮૪૪ ••• ૮૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy