________________
૧૫૭
...૮૨૨
••• ૮૨૩
થયું.” મમ્મણ શ્રાવકે વહોરાવવાની શુભ ક્રિયા કરી પરંતુ મનનો ઉકળાટ વધી ગયો. તેનો વહોરાવવાનો આનંદ છીનવાઈ ગયો.
..૮૨૦ તે મરણ પામી મમ્મણ શેઠ બન્યો. સુપાત્રદાનની ક્રિયા કરી તેથી તે શ્રીમંત બન્યો પરંતુ કચવાટ અને હિયમાન પરિણામોને કારણે પુષ્કળ ધન મળ્યા છતાં સરસ આહાર કરી શકતો નથી. તે સંપતિની આસકિતના કારણે દુર્ગાનમાં મરીને નરકમાં જશે.
...૮૨૧ મહારાજા શ્રેણિકે પ્રશ્ન પૂછી ભગવાન મહાવીર સ્વામી પાસેથી સમાધાન મેળવ્યું. તેઓ પરમાત્માને વંદન કરી નગરમાં પધાર્યા. કવિ ઋષભદાસે રાજગૃહી નગરીના નગરજનો વિશે જણાવતાં ઉપરોક્ત કથા તેના સંદર્ભમાં કહી છે.
દુહા – ૪ર અમ્યું નગર રાજગ્રહી, જિહાં નહીં કોહની બીહક;
નગરીજન સુખિઆ બાહુ, રાજ કરઈ શ્રેણિક અર્થ - રાજગૃહી નગરી અનેક વૈભવશાળી અને શ્રીમંત શ્રેષ્ઠીઓથી સંપન હતી. ત્યાનાં લોકો નિર્ભયી હતા. મહારાજા શ્રેણિકનાં શાસનકાળમાં પ્રજાજનો સર્વપ્રકરે સુખી હતા.
.. ૮૨૩ ઢાળ : ૩૨ ધારિણી રાણીનો દોહદ
સાહેલડીની એ દેશી. રાગ : રામગિરિ નૃપ શ્રેણિક તણી હવઈ, સાહેલડી એ, રાણી ધારણી જેહ, ગુણ વેલડી એ સુખ વિલસઈ સંસારનાં, સાવ હવી ગર્ભણી તે, ગુરુ સુપનિ હસ્તિ દેખતી, સાવ ડોહલો મેઘનો હોય, ગુરુ કોહનિ વાત કહઈ નહી, સા. હુઈ દુર્બલી સોય, ગુરુ એક દિન શ્રેણિક દેખતો, સા.પુછિઉં પ્રેમિં તામ, ગુ. કુણ ડોહલો તુમ ઉપનો, સા હુઈ દુબલી આમ, ગુ. નવિ બોલઈ મુખી ધારિણિ, સારા સમ દય શ્રેણિક રાય, ગુરુ કહઈ ડહલો મુઝ મેઘનો, સા. તે કિમ પુરો થાય, ગુરુ વિધર હુઉ તવ નર, સાવ બેઠો પુરી સભાય, ગુરુ અભયકુમાર તિહાં આવીઉં, સારુ ન જુઈ સાતમું રાય, ગુરુ અભયકુમાર હઈ તાતજી, સા. સિં નવિ બોલો નાથ, ગુરુ નિત્સ્યિ ખોલી બેસારતા, સારા મસ્તિકે ધરતા હાથ, ગુરુ શ્રેણિક કહઈ સુત સાંભલો, સા. ચિંતા ઉપની મુઝ, ગુરુ મેઘ તણી ડોહલો હઉ, સાવ જે ચિલણા માતા તુઝ, ગુરુ
• ૮૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org