SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઉત્પન થયો તેથી શાલિભદ્ર મુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ધનાજી અણગાર પણ સંથારો પૂર્ણ થતાં તે જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. . ૭૯૭ ધન્ય છે પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી શાલિભદ્ર મુનિને! રાજગૃહી નગરીમાં તે સમયે શાલિભદ્ર જેવા અપાર ઐશ્વર્યવાન શ્રેષ્ઠી વર્થ રહેતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે, રાજગૃહી નગરીમાં જ્યાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા ત્યાં શાલિભદ્ર જેવા બીજા પણ શ્રેષ્ઠીઓ પણ રહેતા હતા. . ૭૯૮ દુહા : ૪૧ રાજ કરઈ શ્રેણિક તિહાં, નહી ભઈ કસ્યો લગાર; વસઈ લોક ગુણવંતા તિહાં, નરનારી નહી પાર. ... ૭૯૯ ૧૦ અર્થ - આવી અઢળક સંપત્તિ હોવા છતાં મહારાજા શ્રેણિકની નગરીમાં વસતા શ્રેષ્ઠીવર્યો નિર્ભય હતા. ત્યાં કોઈ પણ પ્રકારનો ભય ન હતો. તે નગરીના લોકો ગુણવાન હતા. રાજગૃહી નગરીમાં પ્રાય:શાંતિ હોવાથી તે સમયે ગીચ વસ્તી હતી. ... ૭૯૯ ચોપાઈ : ૧૩ મહાકપણ મમ્મણશેઠ પાર ન પામું પુરજન તણો, નગરી વાસકહું અતિ ઘણો; એક નાલિંદા પાડામાંહિ, સાઢી બાર કુલ કોડિ ઘર ત્યાંહિ ... ૮૦૦ એક વ્યાપાર તણા કરણાર, જેહ નંઈ ઘરિ સો નર સાર; એહનિ કુલ કહીઈ છઈ જોય, કહઈ ત્રણ પેઢી જસ ઘરિ હોય એ નાલંદા પાડો યાંહિ, વલી કહું રાજગૃહી માંહિં; બહુ ઠામ થઈનિ કહઈ, ચઉદ ચોમાસાં જિનવર રહઈ .. ૮૦૨ વલી શ્રેણિકના નગર મઝારિ, મુમણ સેઠ વસઈ તેણઈ ઠારિ; એક સહસઈ વાણોત્તર સહી, ઘરની ઋષી ન જાય કહી ... ૮૦૩ દાન્ય પુન્ય નહી વસ્ત્ર સુસાર, ચોલા બરટીનો કરઈ આહાર; લોભી તે લખ લખતો ફરઈ, એક દિન તઈ પુરિ સંચરઈ ગાઈ મેઘ ગરજઈ વરસાત, અતિ વીજલી તિહાં બહુ થાત; ગોખિં ચિલણા બેઠી તસિં, શ્રેણિક આગલિં બોલઈ અહિં રવાની તાહરા નગર મઝારિ, દુખીઆં બહુ દીસઈ નરનાર; આણી વેલાં દુખીઉં કોય, જલમાં નગન ફરતો જાય ભૂíિ જણ દોડાવ્યા સહી. મુમણનિં તવ આહ્યો રહી; કાલો ઊંચો જાણે કાલ, દો રડીઈ બાંધ્યો મહુઆલ •.• ૮૦૭ એક લંગોટો ઘાલ્યો હેઠિ, ખાંધિ કોહાડો કીધો સેઠિ; શ્રેણિકિં બોલાવ્યો ત્યાંહિ, કુણિ પેઠો જલમાંહિ ••• ૮૦૮ • ૮૦૪ • ૮૦૫ • ૮૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy