________________
૧૫૪
સ્વામી મુઝ જોઈઈ બલદીયા, શ્રેણિક કહઈ મિં જા તુઝ દિયા; સખરા હોય તે છોડી લીઉ, પણિ આતનિં દુખ મય દીઉ સેવક કહઈ એસ્યા બલદીયા, મિં મુઝ મંદિર કંચનના કીયા; જડિયાં રત્ન લાધઈ પાર, હું મુમણ મુઝ ઋષિ અપાર શ્રેણિક કહઈ તું ઈમ કાં ફરઈ, ભલાં વસ્ત્ર કાં નવિ આદરઈ; મુમણ કહઈ જવ પહેરૢ વસ્ત્ર, જાણું દીલિં લાગાં શસ્ત્ર ચોખા દાલિ જમું જો ઘીઅ, દુખઈ પેટ તો આખઈ દીહ; સપ્યા લાગઈ કાંટા જસી, માહરઈ ભોમિ તે મનમાં વાસી મુઝને લેવો તણો સભાવ, રનિં ડોલીઆ જડીઆ સાવ; એક રત્ન જોઈઈ પુરધણી, તેણે કારણિ પેડો જલ ભણી કહઈ રાય રયણ તુઝ દીઉં, સએઠ કહઈ હું નવિ લીઉં; મહારા રતન અમૂલિક બહુ, આવો થિર દેખાડું સહુ શ્રેણિક સેઠ તણઈ ઘરિ ગયો, સાત પોલિ દેખી ગહે ગહ્યો; આરીસા દીસઈ બહુ પાશ, જાણે શાલિભદ્ર આવાસ ભોમિઁ ભુહિરું હુઉં જ્યાંહિ, શ્રેણિક સેઠ ઉતરીયા ત્યાંહી; વૃષભ ચ્યાર સોનાના ઘડચા, દીઠા સાવ રયણ મઈ જડચા અરિચ પામી વલીએ રાય, વાંધા વીર જિજ્ઞેસર જાય; પુછિ મુમણ સેઠની વાત, ધન ઝાતૂં એ કાં નવિ ખાત વીર કહઈ પુરવ ભવ જ્યાંહિ, મુમણ શ્રાવક હું તો ત્યાંહિં; લહેણઈ લાડુ આવ્યો જસઈ, ઘરમાં સાધુ પોહતા તસઈ ભાવિં લાડુ આખો દીધ, આપી પશયાતાપ તે કીધ; પાડોસી ખાતાં જવ વખાંણિ, તિ વારઈ મન વણઠું તસ જાણિ હાય હાય મતિ મહારી બલી, આખો લાડુ આપ્યો વલી; કરમનો કાઢ્યો આવ્યો યતી, દેતાં મુઝ તે ન રહિઉ રતી પામી મરણ મુમણ તે થાય, પામ્યો ધન તે ખાધું નવિ જાય; મેલિ મરસી જાસિ હેઠિ, નરગ પડેસે મુમણ સેઠિ
પુછિ શ્રેણિક પાછો વલઈ, મન ચિંતવ્યા જ મનોરથ ફલઈ; રાજગ્રહી નગરીનો વાસ, વરણવતો કવિ ઋષભદાસ અર્થ :મહારાજા શ્રેણિકના સમયમાં રાજગૃહી નગરી વૈભવશાળી હતી. મહારાજા પણ ધર્મપ્રિય હતા. તેથી સ્વાભાવિક જ લોકોની અપાર વસ્તી ત્યાં હતી. (નગરમાં બહારગામથી આવીને પણ ઘણા લોકોએ
૮૨૨
Jain Education International
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
For Personal & Private Use Only
.. ૮૦૯
... ૮૧૧
૮૧૦
....
... ૮૧૩
૮૧૨
...
૮૧૪
૮૧૫
... ૮૧૬
... ૮૧૭
૮૧૮
... ૮૧૯
... ૮૨૦
... ૮૨૧
www.jainelibrary.org