________________
૧૫૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
... ૭૮૨
હવેલીમાંથી બહાર નીકાળ્યા ન હતા તેથી દુઃખ, તાપ કેવાં? તેની સમજ ન હતી. તેમના પગ ગાદી જેવા પોચાં અને નરમ હતાં. તેમની આસપાસ અનેક નોકરો ફરતા હતા.
. ૭૮૦ શાલિભદ્ર સોહામણા, સુકોમળ અને સુખી હતા. સંયમના પરિષહો તેમનાથી સહન થતાં ન હતાં. તેમાં પણ માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યાના કારણે તપના તાપથી દેહ કાંતિ કરમાઈ ગઈ. શરીરે દુર્બળતા આવી, કાયાકુશ બની ગઈ તેથી માતા પણ પુત્રને ઓળખી શકી નહીં.
... ૭૮૧ ઢાળ : ૩૧ શાલિભદ્રનો પૂર્વભવ : સંગમ
સાલિભદ્ર મોહ્યો સિધિ રમણી રસિં એ દેશી. નવિ ઉલખતી માતા પૂતનિ રે, પાછો લઈ ઋષીરાય; મલતી સાતમી એક મહીઆરડી રે, પૂરવ ભવની તે માય નવી ઉલખતી માતા પૂતનિ ... એ આંચલી સાલિભદ્ર દેખી માતા મોહ ધરઈ રે, લ્યો હવામી મહી દૂધ; ભાવ લહીનિં વિહરઈ યુનિવર્ રે, કરતો આહાર તે સુધ .. ૭૮૩ નવિ. વિર જિનિ વાંદી સાલિભદ્ર પૂછતો રે, મુઝનિ ન દીઉં કાંઈ માય; જિન કહઈ મહીડું તુઝનિ જ દીઈ રે, પુરવ ભવ જનની તે થાય ... ૭૮૪ નવિ. પૂરવ ભવિ તું હુંતો નાનડો રે, ચારતો વનમાંહિ ગાય; વાત સુણતાં અન્ય ગોવાલિયાનિ રે, હુઈ તુઝ ખીર ઈછાય ૭૮૫ નવિ. જઈ જાચંતો જનની કિં વલી રે, રુદન કરઈ તવ માય; ઉનડું દીઠાં માસ થયા ઘણા રે, પુરૂં કિમ ખીર ઈછાય ... ૭૮૬ નવિ. ચાર પડોસણિ તુઝનિ તિહાં દીઈ રે, ચોખા ધૃત ખંડ દૂધ; ખીરની પાઈ થાલ ભરી દીઈ રે, તવ મનિ હુઈ તુઝ યુધ .. ૭૮૭ નવિ. કોઈક અતીથી જો આવઈ ઈહાંસરો રે, હું દેઈ જમું ખીર; કરમ યોગિ તવ પુરું થયું આઉખું રે, છૂટું તાહરું શરીર
. ૭૮૯ નવિ. ગોઈભદ્ર સેઠ તણાઈ ધરિ ઉપનો રે, સાલિભદ્ર તાહર્રે નામ; બત્રીસ નારિ નવલી વરયો રે, રૂપિં હરાવઈ રે કામ
...૭૯૦ નવિ. ગોઈભદ્ર મરણ લહી હુઈ દેવતા રે, તેહનિ તુઝ પરિ નેહ; નિત્ય નવાણું પેટી સુર દીઈ રે, પૂરવ પુચ તુઝ એહ
. ૭૯૧ નવિ. તેત્રિસ પેટી ભૂષણ આભારણિ ભરી રે, તેત્રીસ પેટી રે ચીર; તેતરીસ પેટી તિહાં ખાયમ ભરી રે, વાવરી સાલિભદ્ર વીર . ૭૯૨ નવિ. સિરી ઠાકુર જાણીનિ તું પણિ નીસરયો રે, ગોચરી નગરમાં જાય; સનેહ ધરી તુઝ મહીડું આપીઉં રે, એ તુઝ પૂરવ માય. ... ૭૯૩ ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org