SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૭૬૩ ••• ૭૬૪ ••. ૭૬૫ ••• ૭૬૭ ••• ૭૬૮ અનેક મિહિંતા દેખી કરી શ્રેણિક રાજા પૂછઈ ફરી; સાલિભદ્ર એહમાં કુણ હોય, કહઈ માતા એહમાં નહી કોય વેગિ સુભદ્રા તેડણિ ગઈ, સપ્ત ભોમિ તે આવી સહી; સાલિભદ્રનિ કહઈ ઉતરો, શ્રેણિક અહીઆ કણિ આવ્યો ખરે શ્રેણિક ભરો વખારિ જઈ, લાભ જઈ તવ વેચો સહી; માય કહઈ સ્યું બોલઈ બાલ, ઘરિ આવ્યો શ્રેણિક ભૂપાલ ઉતરયો સાલિભદ્ર તેણિ વાર, મુગટ કુંડલ મોતીનો હાર; જાયું કલ્પદ્રુમ એ ફલ્યો, દેવ રૂપ શ્રેણિક નિ મલ્યો દેખી હરખાઈ નર ભૂપાલમ હુંફિ આકલો હોય સુકુમાલ; શ્રેણિક કહઈ તુમે જાઉ ઠામિ, વસઈ રન અમારઈ ગામિ શ્રેણિક વખાણી પાછા ફરઈ, સાલિભદ્ર તવ સ્ત્રી પરિહરઈ; એહ વયરોગનું કારણ જોય, મુઝ મસ્તકિ વલી રાજા હોય અધમ જીવ હવડાં કે તાય, ચઢઈ રાશભનિ ઘોદા ખાય; જન્મ દરિદ્રી દાસ પારકા, નોઈ ઉભગા નર સિંહા થકા સાલિભદ્ર ઉત્તમ સંસારિ, છંડઈ નિત્ય અકેકી નારિ; એક દિન સિર સંચારઈ તેલ, ધના મસ્તકિ હુઈ જલ રેલિ પૂછઈ પુરુષ ફરી તેણી વાર, કવણ દૂષિં સૂઈ ઘર નારિ; કહઈ અબલા મુઝ બંધવ જેહ, નારિ એકએકી છેડઈ તેહ ધનો કહઈ હજી ન કરઈ ત્યાગ, હજી ન વસીઉં સુધ વયરાગ; વિલંબ કસ્યો જો છેટે છાંડવું, એ તો ડંબકપણું માંડવું નારિ કહઈ નર રણની વાત, લાગઈ રસ કહઈતાં અવદાત; આદરતાં તે નહી સોહિલું, તિમ નારી તજતાં દોહિલું ધનો કહઈ મિં મુકી આઠ, નારિ કહઈ છાંડો સ્યામાટ; હસ્તાં એમ કહિઉં તુમ ભણી, મુકી નવિ જઈય ધરધણી સીહ પચારયો ન વસઈ વાસિ, ધનો ગયો સાલીનિં પાસિ; સાલિભદ્રનિ તેડી કરી, વીર પાસી જઈ દિક્ષા વરી માસખમણ માંહિ નવિ જમાઈ, પાંચઈ ઈદ્રી પુરાં દમઈ; ફરતા ભમતા આવ્યા ધીર, રાજગૃહી વનમાંહિં વીર સાલિભદ્ર ધનો છઈ પુંઠિ, પુછઈ વીરનિ વેગિ ઉઠી; આજ પારણું કિહાં અમ હસઈ, જિન કહઈ તુમ માતા કરિ થઈ .. ૭૭૦ •.. ૭૭૧ • ૭૭ર ••• ૭૭૩ ... ૭૭૪ ૭૭૫ ... ૭૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy