SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ .. ૭૪૮ • ૭૪૯ ... ૭૫૦ • ૭૫૧ ... ૭૫૨ • ૭૫૩ ... ૭૫૪ બત્રીસ રન હોય તો લઉં, બત્રીસ બહુનિ વિંહિંચી દીઉં તાહરાં સોલ લીલું તે વતી, આવ્યો હરખ ધરી તું અતી વીસ લાખ સોવન દેઈ કરી, રન સોલ લીધા મનિ ધરિ; ખંડ દોય કરી કરી દીઆ, તન લૂહી વહૂઈ નાખી અચિરજ પામ્યો વેચણહાર, ધિન ધિન સાલિભદ્ર અવતાર; રત્નકંબલ ઈમ નાખી દીઆ, નગરના એક નવિ લઈ શ્રેણિક ઘરી ચિલણા રૂએસ, બોલાવી નવઈ બોલઈ તેઅ; જાઉં પરહ તુમ કસ્યો વિવેક, રત્નકંબલ નવિ લીધું એક જાણિ શ્રેણિક તેણીવાર, વેગિ તેડડ્યો અભયકુમાર; રત્નકંબલ જોઈઈ ઘરિ નાર, જુઉ વેચાયા કેણઈ ઠારિ રત્નકંબલનો જાણી કામ, સાલિભદ્ર ઘરિ આવ્યો તામ; કુમર સુભદ્રા પાસિં માગિ, રત્નકંબલ આપો મૂલ લાગિ કહઈ સુભદ્રા મ કરીસ રીસ, ફાડી સોલ કરયાં બત્રીસ વહુઈ તનું લુછી નાખી, હુઆ ચિર માલિન જાય દી કુપ માંહિ નર જુઈ જસિં, ભરયો ગિરિણી દીઠો તસિં; પૂછિઉં ભૂષણ કિશાં વિસાલ, કહઈ સુભદ્રા સહુ નિરમાલ વસ્ત્ર ભૂષણ બહું પહેરમાં આજ, નાખઈ કાલિ નહી તેહનું કાજ; અભય કુમાર મનિ હરખ્યો ઘણું, કહ્યું સુખ નર દેવહ તણું આવી તાત કિં ભાખી વાત, રત્નકંબલ નિરમાલિ જ થાત; નિતિ ભૂષણ નાખી દઈ યાંહિં, રત્નકંબલ નાખ્યાં તેમાંહિ અગિરિજ પામ્યો શ્રેણિક રાય, ઘર જોવા હુઈ ઈછાય; અભયકુમાર ભાખઈ જઈ તહી, શ્રેણિક તાત પધારઈ અહી સબલ સજાઈ કીધી ઘણી, આવ્યો તિહાં રાજગૃહી ધણી; સાત પોલિ મુકિનિ ગયો, મંદિરમાં જઈ ઉભો રહ્યો રૂપા તણી બાંધી પીઠિકા, જોઈ આઘા ચાલ્યા તિહાં થકા; કનક ભોમિ દેખઈ ભૂપતિ, આરીસઈ ભીત્યો શોભતી આગલિ ચાલ્યો શ્રેણિક રાય, ઢાલ્યો કાચ અછઈ જેણઈ ઠાય; શ્રેણિક વસ્ત્ર ઉઘોરાં કરઈ, મનમાં જલની શંકા ધરઈ અભયકુમાર નાખઈ મુદ્રિકા, ધણધણાટ ઉઠઈ તિહાં થકાં; શ્રેણિક તાત ખુસી સિંહા થાય. સિંઘાસણિ જઈ બેઠો રાય •...૭૫૫ ૭૫૬ ••• ૭૫૭ ••• ૭૫૮ ૭૫૯ • ૭૬૦ ••• ૭૬૧ • ૭૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy